Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४०२
स्थानानसूने स एव विष्यन्दते-स्रवतीति तृतीयः ।३। तथा-एकस्तुच्छः न विष्यन्दते-न स्रवतीति चतुर्थः ।। ___ " एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि-एवमेव-कुम्भवदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः पूर्णः सन् विष्यन्दते-धनं यद्वाश्रुतं ददातीति प्रथमः १ तथा-एकः पूर्णोऽपि-धनश्रुत-सम्पन्नोऽपि नो विष्यन्दते-धनं श्रुतं वा न ददातीति द्वितीयः ।२। तथा-एकस्तुच्छोऽपि अल्पधनश्रुतोऽपि विष्यन्दते- धनं श्रुतं वा ददातीति तृतीयः।३। तथा-एकस्तुच्छः सन् धनं श्रुतं वा न विष्यन्दते न ददातीति चतुर्थः ।४।। हुआ होता है फिर भी वह चूता है ३ और कोई घट ऐसा होता है जो
तुच्छ-थोडेसे जलादिसे भरे होने पर चुना नहीं है ४ ____ " एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि-इसी तरह से पुरुष जात भी चार कहे गये हैं-जैसे-कोई एक पुरुष ऐसा होता है जो पूर्ण होता है और धनको या श्रुतको दूसरोंके लिये होता है-धनश्रुत आदिसे संपन्न होता है फिर भी दूसरोंके लिये धन या श्रुत नहीं होता है २ कोई एक पुरुष ऐसा होता है जो तुच्छ-अल्प धन तथा श्रुतवाला होता है फिर भी दूसरोंकी भलाई के लिये धन या श्रुतको देता है ३ तथा कोई एक पुरुष ऐसा है जो तुच्छ होता है और अपने धन या श्रुतको दूसरों के लिये नहीं देता है ४ હેવાથી તેમાંથી પાણી ટપકતું હોય છે. (૪) કોઈ એક કુંભ એ હોય છે કે જે ચેડા પાણીથી ભરેલ હોય છે પણું છેદ વિનાને હોય છે, તેથી તેમાંથી પાણી ટપકતું નથી.
" एवामेव चत्तारि पुरिसजाया " त्या-2 प्रमाण पुरुषांना या ચાર પ્રકાર કહ્યા છે– (૧) કોઈ પુરુષ એ હોય છે કે જે ધનશ્રત આદિથી પૂણ હોય છે અને તેના ધન, જ્ઞાન આદિને અન્યના હિત માટે ઉપયોગ કરે છે. (૨) કોઈ એક પુરુષ ધનાદિથી પૂર્ણ હોય છે પણ અન્યના હિતને માટે તેના તે ધન આદિને ઉપયોગ કરતા નથી. (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે જે તુચ્છ હોય છે. અલ્પ ધન કે શ્રુતવાળો હોય છે, પણ અન્યના ડિતને માટે તેને ઉપયોગ કરે છે. (૪) કોઈ એક પુરુષ અ૫ ધન, શ્રત આદિથી સંપન્ન હોવાને કારણે તુચ્છ હોય છે અને તે ધનાદિને અન્યના હિતને માટે ઉપયોગ કરનારા હેત નથી.
श्री. स्थानांग सूत्र :03