Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४३०४ सू०२४ कुभम्दृष्टान्तेन पुरुषजातनिरूपणम् ३९७ भासत इप्येवं शीलो भवतीति प्रथमः १ । तथा-एकः कुम्भः पूर्णोऽपि केनापि कारणेनाभिप्रेतार्थसाधकत्वाभावात् तुच्छावभासो-तुच्छ इवावभासत इत्येवं शीलो भवतीति द्वितीयः २ । एवं शेषभङ्गद्वयमपि बोध्यम् । ४।
"एवं चत्तारि पुरिसजाया ” इत्यादि-एवं-कुम्भवत् पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषो धनश्रुतादिभिः पूर्णःसन् धनश्रुतादिविनि योगात् पूर्णावभासी-पूर्ण एवावभासत इत्येवं शीलो भवतीति प्रथमः १ । तथाएकः पुरुषः पूर्णः सन्नपि धनश्रुतादिसहितत्वात् , तुच्छावभासी-धनश्रुतादिहीन बदवभासनशीलो भवतीति द्वितीयः २ ॥ तथा-एक स्तुच्छोऽपि-धनश्रतादि रहि
पुनश्च-" चत्तारि कुंभा"इत्यादि-कुम्भ चार प्रकारके कहे गये हैं-जैसे-एक कुम्भ ऐसा होता है जो सम्पूर्ण अवयवोंसे अथवा दही आदिसे पूर्ण होता हुआ-पूर्णावभासी दर्शकजनोंकी दृष्टिमें पूर्णही है ऐसा प्रतीत होता है । एक कुम्भ ऐसा होता है जो पूर्ण होने पर भी किसी कारणवश उसमें अभिप्रेत-इष्ट अर्थकी साधकता नहीं होनेसे तुच्छावभासी वह तुच्छकी तरह प्रतीत होता है २ इसी तरहसे शेष दो भंग भी समझ लेना चाहिये ४ " एवं चत्तारि पुरिसजाया " इसी प्रकार से पुरुषजात चार कहे गये हैं, जैसे कोई एक पुरुष ऐसा होता है जो धन श्रुत आदिसे पूर्ण होता हुआ धन श्रुत आदिके विनियोगसे व्ययसे पूर्णावभासी पूर्णहीहै ऐसा प्रतीत होता रहताहै।कोई एक पुरुष ऐसा होता है, जो पूर्ण होता हुआ भी धनश्रुत आदिसे सहित होता हुआ भी धनश्रुत
“चत्तारि कुंभा" त्याह-मना नीये प्रमाणे या२ ५४०२ ५५ ५ છે. (૧) કેઈ એક કુંભ એ હોય છે કે જે સમસ્ત અવયવોથી સંપન્ન હોય છે અથવા દહીં આદિથી પૂર્ણ હોય છે અને પૂર્ણાવભાસી પણ હોય છે એટલે કે દશકની દષ્ટિએ પણ તે પૂર્ણ જ લાગે છે. (૨) કેઈ એક કુંભ પૂર્ણ હોવા છતાં પણ તુચ્છાવભાસી હોય છે, એટલે કે તેમાં ભરેલું દ્રવ્ય કોઈ કારણે નજરે નહીં પડતું હોવાથી તે કુંભ ખાલી જ રહેવાને ભાસ થાય છે. એ જ પ્રમાણે બાકીના બે ભાંગા પણ સમજી લેવા.
“एवं चत्तारि पुरिसजाया "त्याह-2 प्रमाणे यार मारना પુરુષે કહ્યા છે–(૧) કેઈ પુરુષ એવા પ્રકારના હોય છે કે તેઓ ધનશ્રત આદિથી પૂર્ણ (સંપન્ન) હોય છે અને ધનકૃત આદિના વિનિયોગથી પૂર્ણ વલાસી-પૂર્ણ જ છે એવું દર્શકોને લાગે છે. (૨) કેઈ એક પુરુષ એ હેય છે કે જે ધનશ્રત આદિથી પૂર્ણ હોવા છતાં પણ તુચ્છાવભાસી-ધનકૃત આદિથી
श्री. स्थानांग सूत्र :03