Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०४३० ४ सू०२४ कुम्मदृष्टान्तेन पुरुषजातनिरूपणम् ३९९
" एकामेव चत्तारि पुरिसजाया" इत्यादि-एयमेव-कुम्भयदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषो ज्ञानादिना पूर्णः सन् पूर्णरूपः पुण्यरूपो या भवति विशिष्टरजोहरणादिद्रव्यलिङ्गसम्पन्नत्यात्, स च सुसाधुरिति प्रथमः १ । तथा-एकः पूर्णः सन् राजादिकारणवशात् तुच्छरूप:स्यक्तलिङ्गो भवति सच साधुरेवेति द्वितीयः ३ । तथा-एकस्तुच्छो-ज्ञानादि विरहितोऽपि सन् पूर्णरूपः पुण्यरूपो वा भवति, साधुलिङ्गसम्पन्नत्यात, सच निद्वयादिरिति तृतीयः ३। तथा-एकस्तुच्छ:-ज्ञानादि रहितः सन् तुच्छरूप:द्रव्यलिङ्गरहितो भवति स च गृहस्थादिरिति चतुर्थः । ४ ।
" एवामेव चत्तारि पुरिसजाया" इत्यादि-इसी प्रकारसे पुरुष जात चार कहे गये हैं-इनमें कोई एक पुरुष ऐसा होता है जो ज्ञाना. दिसे पूर्ण होता है और पूर्ण रूपयाला या पुण्यरूपवाला होता है, अर्थात् विशिष्ट रजोहरणादि रूप द्रव्यलिङ्गसे सम्पन्न होनेके कारण पुण्यरूपयाला होता है ऐसा वह पुरुष साधु होताहै १। तथा काई एक पुरुष ऐसा होता है जो पूर्ण होता है पर राजा आदिरूप कारणके वशसे तुच्छ रूप त्यक्त लिङ्ग-छोड़ दिया है लिङ्ग-येष जिसने ऐसा हो जाता है जो तुच्छ-ज्ञानादिसे रहित हुआ भी पूर्णरूप या साधुलिङ्गसे युक्त होनेसे पुण्यरूप होता है, ऐसा यह निवादि होता है ३ तथा-कोई एक ऐसा होता है जो तुच्छ-ज्ञानादिसे रहित होता है और तुच्छरूप-द्रव्यलिङ्गसे भी रहित होता है ऐसा यह गृहस्थ आदि होता है ४
एवामेव चत्तारि पुरिसजाया " त्याह- ०८ प्रमाणे या२ प्रारना
કહ્યા છે–(૧) કોઈ પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી સંપન્ન પણ હોય છે અને પૂર્ણ રૂપવાળો અથવા પુણ્ય રૂપવાળો હોય છે, એટલે કે રજોહરણ, મુખવામિકા આદિ રૂપ દ્રવ્યલિંગથી પણ સંપન્ન હોવાને કારણે પુણ્ય રૂપવાળ હોય છે. એવા પુરુષમાં સાધુને ગણાવી શકાય છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી પૂર્ણ તે હોય છે પણ પુણ્યરૂપ હત નથીતુચ્છ રૂપ હોય છે. એટલે કે રાજાદિના ભયને કારણે જેણે પિતાના સાધુ વેષને પરિત્યાગ કર્યો છે એવા પુરુષને અહીં તુચ્છ રૂપવાળો કહ્યો છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે જ્ઞાનાદિથી રહિત હોવા છતાં પણ પૂર્ણરૂપ હોય છે અથવા સાધુના વેષથી યુક્ત હેવાને કારણે પુણ્ય રૂપ હોય છે. નિદ્વવાદિને આ પ્રકારમાં મૂકી શકાય છે. (૪) કોઈ એક પુરુષ તુરછ અને તુચ્છરૂપ હોય છે, એટલે કે જ્ઞાનાદિથી રહિત હોવાને કારણે તુચછ હોય છે અને દ્રવ્યલિંગ ( રજોહરણ આદિ સાધુની ઉપધિ) થી રહિત હેવાથી તુચ્છરૂપ હોય છે. ગૃહસ્થને આ પ્રકારમાં મૂકી શકાય છે.
श्री. स्थानांग सूत्र :03