Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०४ सू०१२ वृक्षदृष्टान्तेन आचार्यस्वरूपनिरूपणम् ३२३ धर्मसम्पन्नत्वात् सालपर्यायो भवताति तृतीयः ३, तथा-एक एरण्डः सन् पुनरेरडपर्यायः-एरण्डगताल्पच्छायत्वादि धर्मोपेतो भवतीति चतुर्थः ४ (१८)
" एवामेव चत्तारि आयरिया" इत्यादि-एवमेव-सालवदेव आचार्याश्चस्वारः प्रज्ञप्ताः, तद्यथा-एक:-कश्चिदाचार्यः सालः-सालसदृशः-सालो यथा सालजातीयो वृक्षो बहुच्छायस्तथाऽऽचार्योऽपि सत्कुलोत्पन्नः सद्गुरुकुलश्च साल एयो. च्यमानः सालपर्यायः-सालधर्मा, यथा हि सालः सच्छायत्वादि धर्मयुक्तस्तथा शारीरिकमानसिकदुःखज्वालादह्यमानभविनां तपानां ज्ञानामृतेनापहारकतया स्वयं ज्ञानक्रियाजनितयशः-प्रभृति गुणसम्पन्न आचार्योंऽपि साल एव व्यपदिएव असंख्य होता है ऐसेही धर्मवाला यह होता है तृतीय प्रकारका वृक्ष एरण्ड होता हुआ भी ऐसा होता है कि घनी छायावाला होता है अतएव जनों द्वारा संसेव्य होता है इत्यादि रूपसे सालवृक्ष गत धर्मों वाला होनेसे वह साल पर्यायवाला होता है । तथा-चतुर्थ प्रकारका वृक्ष एरण्ड हुआ भी एरण्ड गत अल्प छायायाले धर्मसे. असंसेव्यत्य आदि बातोंसे युक्त बना रहता है (१८)
इसी प्रकारसे चार आचार्य होते हैं-इनमें साल सालपर्यायवाला वह आचार्य होता है जो सत्कुलमें उत्पन्न हुआ होता है, सत् गुरुकुलवाला होता है तथा-शारीरिक एवं मानसिक दुःखरूप ज्वालासे अत्यन्त जलते हुए भव्य जनोंके तापको जो अपने ज्ञानामृतके सिंचनसे शान्त कर देताहै और स्वयं ज्ञान क्रियाक निर्दोष(निरतिचार)रूप पालनसे जनित यश आदि गुणोंसे सम्पन्न होताहै। साल हुआ भी एरण्डपर्यायवाला वह જેવી પર્યાયવાળું હોય છે, એટલે કે એરંડાની જેમ અ૫ છાયાયુક્ત હોય છે. તે કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે-તેમના આશ્રયસ્થાન રૂપ હેતું નથી. (૩) ત્રીજા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોવા છતાં ઘાડ છાયાયુક્ત હોવાને કારણે સાલ પર્યાયવા (સાલના ધર્મોથી સંપન્ન). હોય છે અને તે કારણે પ્રાણુઓ દ્વારા સંસેવ્ય હોય છે. ચોથા પ્રકારનું વૃક્ષ એરંડાની જાતિનું હોય છે અને અલ્પ છાયાદિ એરંડાના ધર્મોથી યુક્ત હોવાને કારણે પ્રાણુઓ દ્વારા અસંસેવ્ય હોય છે. ૧૮
से प्रभारी मायाय ५५५ यार ४१२॥ Bar छ-(१) सास-सातપર્યાયવાળા આચાર્ય–જે આચાર્ય સંકુલમાં ઉત્પન્ન થયા હોય છે–સત ગુરુકુલવાળા હોય છે, તથા શારીરિક અને માનસિક દુઃખરૂપ વાળાથી બળી રહેલા ભવ્યજનોના તાપને જેઓ પોતાના જ્ઞાનામૃતના સિંચન દ્વારા શાન્ત કરી નાખે છે અને જેઓ પિતે જ્ઞાનક્રિયાના નિર્દોષ પાલનથી જનિત યશ
श्री.स्थानांगसूत्र :03