Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०४ सू०१९ प्रवज्यास्वरूपनिरूपणम्
३६५ हादयस्तन्मात्रमयोजने प्रतिबद्धा-मनसि संकल्पिता या सा इहलोकप्रतिबद्धा पत्रज्या, सा च एतज्जन्मजीवननिर्वाहादिमात्रार्थिनां भवति १, तथा-परलोक प्रतिबद्धा-परलोके-जन्मान्तरे ये कामादयस्तत्प्रयोजने प्रतिबद्धा या सा परलोकप्रतिबद्धा, सा च जन्मान्तरकामार्थिनां भवति २, तथा-द्विधातो लोकपतिबद्धा-द्विधातः-द्विमकारौ यो लोको-एतज्जन्म-जन्मान्तरे तत्र ये कामादयस्तत्र प्रतिबद्धा या पन्नज्या सा तथा, सा चैहलौफिकपारलौकिकसुखार्थिनां जनानां भवति ३, तथा-अप्रतिबद्धा-इहलोकपरलोकाशंसारहितलक्षणा, प्रव्रज्या, सा च विशिष्टसामायिकसम्पन्नानां मोक्षार्थिनां भवति ४ (१)। महाव्रतोंका ग्रहण करना इसका नाम प्रव्रज्याहै। जो प्रव्रज्या इस लोकमें जीवननिर्वाहादि रूप प्रयोजनसे प्रतिबद्ध होतीहै, वह इहलोक प्रतिबद्धप्रव्रज्या है १ अर्थात् जो मनमें संकल्पित होती है वह इहलोक प्रतिबद्धप्रव्रज्या है ऐसी यह प्रव्रज्या इह जन्ममें जीवन निर्वाहादि मात्रके अभिलाषियोंकी होती है । जो प्रव्रज्या परलोक सम्बन्धी कामादिक भोगने रूप प्रयोजनसे प्रतिबद्ध होतीहै, वह परलोकप्रतिबद्धप्रव्रज्या है ऐसी यह प्रवज्या परलोकमें कामादिकोंके मोगनेके अभिलाषियोंकी होती है। जो प्रव्रज्या इहलोक सम्बन्धी और परलोकसम्बन्धी कामभोगादिक भोगनेकी अभिलाषासे प्रतिबद्ध होतीहै, वह उभयलोक प्रतिबद्ध प्रवज्या है । ऐसी यह प्रव्रज्या इहलोक और परलोकके सुखाभिलाषी पुरुषोंकी होतीहै । तथा जो प्रव्रज्या इहलोक और परकोक सम्बन्धी सुखोंको भोग
પાંચ મહાવ્રતને ગ્રહણ કરવા તેનું નામ પ્રવજ્યા છે. જે પ્રવજ્યા આ લેકમાં જીવનનિર્વાહ આદિ રૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, એટલે કે આ લેકના સુખની આકાંક્ષાપૂર્વક લેવામાં આવી હોય છે, તે પ્રવજ્યાને ઈહલોક પ્રતિબદ્ધા કહે છે. જે પ્રવજ્યા પરલેક સંબંધી કામાદિક ભેગરૂપ પ્રજનથી પ્રતિબદ્ધ હોય છે, તે પ્રવજ્યાને પરલોકપ્રતિબદ્ધમત્રજ્યા કહે છે. પરલોકમાં (દેવલેક આદિમાં) કામગ ભેગવવાની અભિલાષાવાળાની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રવ્રયા આલેક સંબંધી અને પરલેકસંબંધી કામાદિક ભેગવવાની ઈચછાથી પ્રતિબદ્ધ હોય છે તે પ્રવજ્યાને ઉભયક પ્રતિબદ્ધા પ્રવજ્યા કહે છે. આલોક અને પરલેકના સુખને અભિ લાષાવાળા જીની પ્રવજ્યા આ પ્રકારની હોય છે. જે પ્રત્રજયા આલેક અને પરલેકના સુખને ભોગવવાની આશંસાથી રહિત હોય છે, તે પ્રબયાને
श्री.स्थानांगसूत्र:03