Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४३०४ सू०१२ वृक्षदृष्टान्तेन आचार्यस्वरूपनिरूपणम् ३२५ ___ " एवामेवे " त्यादि-एवमेव चत्वार आचार्याः प्रज्ञप्ताः, तद्यथा-एक:सालः-सालसदृशः सद्गुरुकुलश्रुतादिभिरुत्तमत्वात् स पुनः सालपरिवारः-सालायमानमहानुभाव साधुपरिजनत्वात् भवति इति प्रथमः १। तथा एकः-सालः सन्नेरण्डपरिवारः-एरण्डायमाननिर्गुणसाधुपरिवारकत्वात्, इति द्वितीयः २। तथाएकः श्रुतादिहीनतया एरण्डः सम्नपि सालपरिवारो भवति । इति तृतीयः ३। तथा-एक एरण्डः सन पुनरेरण्ड परिवारो भवतीति चतुर्थः ४॥ (२१)।
मागुक्तमर्थ द्रढयितुं गाथा उपन्यस्यति-"-सालदुममज्झयारे" इत्यादिस्यष्टम् , नवरम्-सालद्रुममध्यकारे-सालद्रुममध्ये। मङ्गुलशब्दोऽसुन्दरार्थः।।।मु०१२।। हुआ भी एरण्ड परिवारवाला ही होता है ४ इसी प्रकारसे कोई एक आचार्य ऐसा होता है जो सालवृक्ष के जैसा होता है-सद्गुरु कुलवाला होताहै श्रुताभ्यास आदि गुणोंसे उत्तम होता है-और सालवृक्षके जैसे परिवारसे-तपस्वी आदि महानुभावयाले साधु परिजनोंसे युक्त होता है तथा कोई एक आचार्य ऐसा होता है जो स्वयं सालके जैसा होता हुआ भी एरण्ड के परिवार जैसे-निर्गुण साधु परिवारसे युक्त होता है कोई एक आचार्य ऐसा होता है जो एरण्डके जैसा हुआ भी श्रुतादिसे हीन हुआ भो सालके परिवार जैसे महा प्रभावशाली साधु परिवारवाला होता है तथा कोई एक आचार्य ऐसा होता है कि जो स्वयं एरण्डके तुल्य होता है और एरण्डके जैसे शिष्य परिवारवाला होता है ४ (२०) इस कथनको दृढ करनेके लिये सूत्रकारने इन गाथाओंको कहा हैહોય છે. (૪) કેઈ એક વૃક્ષ એરંડાની જાતિનું હોય છે અને એરંડાના જેવા પરિવારવાળું હોય છે.
હવે દાચ્છન્તિક સૂત્રને ભાવાર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–(૧) કેઈ એક આચાર્ય સાલવૃક્ષ સમાન હોય છે–સદુ ગુરુકુલવાળા હોય છે અને શ્રતા. ભ્યાસ આદિ ગુણોથી સંપન્ન હોય છે, અને સાલવૃક્ષ જેવા પરિવારથી પણ યુક્ત હોય છે એટલે કે મહાનુભાવવાળા (પ્રભાવશાળી) સાધુઓના પરિવારથી યુક્ત હોય છે. (૨) કેઈ આચાર્ય એવા હોય છે કે જેઓ પિતે સાલવૃક્ષ સમાન હોય છે પણ નિર્ગુણ સાધુજને રૂપી એરંડ પરિવારથી યુક્ત હોય છે. (૩) કેઈ આચાર્ય પિતે એરંડવૃક્ષ સમાન એટલે કે કૃતાદિથી રહિત હોય છે પણ સાલવૃક્ષ જેવા પરિવાર રૂપ મહા પ્રભાવશાળી સાધુઓના પરિવારથી યુક્ત હોય છે (૪) કેઈ આચાર્ય પિતે એરાડવૃક્ષ સમાન હોય છે અને એરંડ સમાન પરિવારથી યુક્ત હોય છે પરવા આ કથનનું સમર્થન કરવા માટે
श्री. स्थानांग सूत्र :03