Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०४ उ०४ सू०१७ दिव्यादि चतुर्विधसंवासनिरूपणम
तत्र भवो दिव्यः - वैमानिकदेवसम्बन्धी संवासः, आसुरः - असुरस्य-भत्रनपतिविशेषस्यायम् आसुरः, राक्षसः रक्षो राक्षसो वा व्यन्तरविशेषः, तस्यायं राक्षसः संवासः एवं मानुष्यः - मनुष्यस्यायमित्यर्थः इति प्रथमं सामान्यसूत्रम् । अतः
,
३५१
ससे वैमानिकदेव सम्बन्धी संवास कहा गया है ऐसाही जानना चाहिये भवनपति विशेष सम्बन्धी जो संवास है यह आसुर संवास है असु. रका संवास आसुर संवास है, असुर ये भवनपतिका एक भेद है व्य न्तरका भेद राक्षस है इस राक्षसका जो संवास है यह राक्षस संवास है और जो मनुष्यकृत संवास है यह मानुष संचास है.
फिरमी -संवास चार प्रकारका कहा गया है - जैसे - कोई एक देव देवी के साथ संवास करता है १ कोई एक देव असुरी के साथ संवास करता है कोई एक असुर देवी के साथ संवास करता है कोई एक असुर असुरी के साथ संवास करता है ४ (२)
फिर भी - संचास चार प्रकारका कहा गया है-जैसे कोई एक देव देवी के साथ संवास करताहै, कोई एक देव राक्षसीके साथ संवास करता है २ कोई एक राक्षस देवीके साथ संवास करता है ३ कोई एक राक्षस राक्षसी के साथ संवास करता है ४ (३)
થવા જોઈએ ત્યાંથી આગળ નચૈવેયક આદિમાં સવાસને સદ્દભાવ જ હતા નથી. ભવનપતિ દેવેશ અને દેવીઓના સવાસને આસુરસવાસ કહે છે.
અસુર એ ભવનપતિના એક ભેદ છે. તે અસુરકુમારના અસુરકુમારી સાથેના સભાગને પણ આસુરસવાસ કહે છે.
વ્યન્તરના રાક્ષસ નામના ભેદ છે. તે રાક્ષસના સંધાસને રાક્ષસ સવાસ કહે છે. મનુષ્યકૃત સબાસને--મનુષ્ય જાતિના પુરુષ અને સ્ત્રીમા મૈથુન સેવनने - भानुषसंपास से छे. 1१1
સવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) કોઈ એક દૈવ દેવીની સાથે સવાસ કરે છે. (૨) કોઇ એક દેવ અસુરી (અસુરકુમારી) સાથે સ્વાસ કરે છે. (૩) કોઇ એક અસુર દેવીની સાથે સવાસ કરે છે. (૪) કાઈ એક અસુર અસુરી સાથે સવાસ કરે છે. રા
વળી સવાસના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે—(૧) કાઇ એક દેવ દેવીની સાથે સવાસ કરે છે. (૨) કાઈ એક દેવ રાક્ષસી સાથે સવાસ કરે છે. (૩) કાઇ એક રાક્ષસ દેવીની સાથે સવાસ કરે છે અને (૪) કાઇ એક રાક્ષસ રાક્ષસી સાથે સવાસ કરે છે. ૩
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩