Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० ४ उ०४ सू०१३ मत्स्यादिदृष्टान्तेन पुरुषजातनिरूपणम् ३३५ छिनत्ति न तु काष्ठादि तथा यः पुरुषो धर्ममार्ग श्रुन्वाऽपि सर्वथा स्नेहपाशच्छेदनेऽसमर्थों देशस्नेहमात्र छिनत्ति देशविरतिमेवाङ्गीकरोति न तु सर्वविरति सोऽ. ल्पच्छेदकत्वधर्मेण क्षुरपत्रतुल्य उच्यते ३। तथा-कदम्बचीरिकापत्रसमानः--यथा-- कदम्बचीरिकाख्योऽस्त्रविशेषो नामगोत्रेणास्त्र न तु छेदनकार्येण तथा यः पुरुषः संकल्पमात्रेण स्नेहं छिनत्ति न तु क्रियया स छेदकत्वेन स्वरूपसद्धर्मेण तत्समान उच्यते स चाविरतसम्यग्दृष्टिः ४, यद्वा-एते चत्वारः पुरुषा एवम्-ये गुर्वादिषु क्रमेण शीघ्र-मन्द-मन्दतरमन्दतमतया स्नेहं छिन्दन्ति तेऽसिपत्रादिसमाना:४(३१) जैसे क्षुरा केशमात्रको काटता है काष्ठादिकोंको नहीं काटता है, उसी प्रकार जो पुरुष धर्ममार्गको सुनकर भी सर्वथा स्नेहपाशको नष्ट करनेमें असमर्थ होकर केवल देश स्नेहकोही नष्ट करता है-देशविरतिकोही धारण करता है सर्वविरतिको धारण नहीं करता है, ऐसा वह पुरुष स्नेहको अल्प मात्रामें छेदनेवाला होनेसे क्षुरपत्रके जैसा कहा गया है। अल्प रूपसे छेदक धर्मको समानता लेकरही उसे क्षुरपत्र तुल्य कह। गयाहै। कदम्बचीरिकापत्र समान जेसे-कदम्बचीरिका नामक शस्त्र, नाम मात्रसेही शस्त्र कहलाता है, यह किसीका छेदन नहीं कर सकता है उसी प्रकार जो पुरुष संकल्प मात्रसे स्नेहका छेदन किया करता है क्रियासे नहीं अर्थात् स्नेहको छेदनेके मनोरथही बनाया करता है उसे क्रियारूपमें परिणत नहीं करता है ऐसा वह अविरत सम्यग्दृष्टि जीय कदम्बचीरीकापत्र समान कहा गया है अथवा-जो पुरुष गुरु आदि. पुरुष-भ क्षु२॥ (मत्रो) मात्र शान. १५५ाने सभ डाय छ-४।०४।દિકને કાપવાને સમર્થ હોતે નથી, એજ પ્રમાણે ધર્મમાર્ગનું શ્રવણ કરવા છતાં પણ જે પુરુષ સ્નેહપાશને પૂરેપૂરે તેડી શકતા નથી, અંશતઃ જ તેડી શકે છે, અથવા સર્વવિરતિને ધારણ કરવાને બદલે દેશવિરતિ જ ધારણ કરી શકે છે, એવા પુરુષને સુરપત્ર સમાન કહે છે.
એ પુરુષ નેહનું અલ્પ માત્રમાં જ છેદન કરનારા હોય છે. તે બનેમાં અ૫ રૂપે છેદક ધર્મની સમાનતા હોવાથી આ પ્રકારના પુરુષને સુરપત્ર સમાન કો છે.
કદમ્બચીરિકા પત્ર સમાન પુરુષ–કદમ્બચીરિકા નામનું શસ્ત્ર કેઈપણ વસ્તુનું છેદન કરવાને સમર્થ હોતું નથી. તેથી તેને નામનું જ શસ્ત્ર કહેવાય છે. એ જ પ્રમાણે જે માણસ નેહપાશ તેડવાને સંકલ્પ જ કર્યા કરે છે પણ તેને તેડવાને સમર્થ હોતે નથી-તેના વિચારોને ક્રિયારૂપે પરિણત કરી શકતે નથી, એવા અવિરત સમ્યગૃષ્ટિ જીવને કદમ્બ ચીપિકા પત્ર સમાન કહ્યો છે.
श्री. स्थानांग सूत्र :03