Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४ उ०४ सू०१४ चतुष्पद पक्षी क्षुद्रप्राणिनिरूपणम्
३३७
तुल्य उच्यते १ एवं क्रमेण बहु- बहुतर बहुतमप्रतिबन्धवन्तो गुर्यादिषु त्रयः पुरुषा विभावनीयाः ४ | ( ३३ ) || सू० १३ ॥
मूलम् - चउबिहा चउप्पया पण्णत्ता, तं जहा - एगखुरा १, दुखुरा २, गंडीपया ३, सणफया ४, ( ३४ ) ।
चहा पक्खी पण्णत्ता, तं जहा -चम्मपक्खी १, लोमपक्खी २, समुग्गपक्खी ३, विततपक्खी ४ । ३५।
होता है। इसी प्रकार से जिसका प्रतिबन्ध गुर्वादिकोंमें थोड़ीसी प्रतिकूलतामें शिथिल नहीं होता है, वह विदल-सम्बन्ध कटके जैसा पुरुष है चर्मकcarबन्ध शुम्बकटकी अपेक्षा भी दृढ होता है वह मुश्किल से ढीला होता है इसी प्रकार से जिसका प्रतिबन्ध गुर्वादिकोंमें अधिक प्रतिकूलतामें भी शिथिल नहीं होता है वह चर्मकटके जैसा पुरुष है, कम्बलकटका बन्ध बहुत अधिक दृढ होता है। उसी प्रकारसे जिसका प्रतिबन्ध गुर्यादिकों में बहुत अधिक होता है ऐसा वह पुरुष कम्बलकटके जैसा कहा गया है । तात्पर्य इसका ऐसा है कि जिस पुरूषोंका प्रतिबन्ध गुर्वादिकों में अल्प, बहु, बहुतर और बहुतम होता है वे पूर्वक्ति प्रकारसे चार प्रकारके कहे गये हैं (३३) || सूत्र १३ ॥
જેમના પ્રતિબંધ (અનુરાગ) અલ્પ કાળમાં જ તૂટી જાય છે એવા પુરુષને શુમ્બકટ સમાન કહે છે.
શુમ્બકટ કરતાં વિદલકટના અન્ય વધારે દૃઢ હાય છે, તેથી તે થાડી પ્રતિકૂળતામાં શિથિલ થઈ જતેા નથી. એજ પ્રમાણે ગુરુ મા પ્રત્યેના જેના પ્રતિખ’ધ થાડી પ્રતિકૂળતામાં શિથિલ થતા નથી એવા પુરુષને વિઠ્ઠલકટ સમાન કહે છે. ચ`કટના અન્ય વિદલકટના અન્ય કરતાં પશુ દેઢતર ડાય છે તેથી તે જલ્દીથી શિથિલ થતા નથી.
એજ પ્રમાણે ગુરુ આદિ પ્રત્યેના જેને પ્રતિબન્ધ અધિક પ્રતિકૂળતામાં પણ શિથિલ થતા નથી એવા પુરુષને શ્રમ કટ સમાન કહે છે.
કમ્બલકટ (ઊન આદિની કામળ)ના બંધ ઘણેા જ વધારે હેાય છે. એજ પ્રમાણે ગુરુ આફ્રિકામાં જેના પ્રતિબંધ ઘણા જ અધિક હોય છે એવા પુરુષને કમ્બલકટ સમાન કહેવામાં આવ્યે છે. આ સૂત્રમાં શુર્વાદિક પ્રત્યેના અપ, મહુ, બહુતર અને બહુતમ પ્રતિબન્ધની અપેક્ષાએ ચાર
પુરુષપ્રકાર ખતા
વવામાં આવ્યા છે, એમ સમજવું ૩૨૫ ॥ સૂ. ૧૩/ स्था०-४३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩