Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३००
स्थानाङ्गसूत्रे __ पूर्व वृक्षविभूषणं प्रोक्तं, धर्मस्य विभूषणं तीथिका भवन्तीति तत्स्परूपं निरूपयितुमाह--
मूलम्-चत्तारि वाइसमोसरणा पण्णत्ता, तं जहा-किरिया. वाई १, अकिरियावाई २, अन्नाणियावाई ३, वेणइयावाई ४। ॥सू० ७॥ ___छाया--चत्वारि वादिसमवसरणानि प्रज्ञप्तानि, तद्यथा-क्रियावादिनः १, अक्रियावादिनः २, अज्ञानिकवादिनः ३, चैनयिकवादिनः ४ ॥ मू० ७॥
टीका-" चत्तारि वाइसमोसरणा" इत्यादि-वादिसमवसरणानि-यादिन:यादि-१ प्रतिवादि-२ सभ्य-३ सभापति-४ रूपायां चतुरङ्गायां सभायां परमतखण्डनपूर्वकं स्वमतस्थापनार्थमवश्यं वादोऽस्त्येषामिति तया, निरुपमवादिलब्धिस
वृक्ष विभूषण कहकर अब सूत्रकार “ धर्मके विभूषण तीर्थिक होते हैं " इस कारण उनके स्वरुपका निरूपण करते हैं
"चत्तारि वाइसमोसरणा पण्णत्ता" इत्यादि सूत्र ७॥
वादि समवसरण चार कहे गये हैं-जैसे एक क्रियावादीका एक अक्रियावादीका एक अज्ञानिकवादीका और एक वैनयिकवादीका वादी प्रतिवादी, सभ्य और सभापतिरूप चारप्रकारकी सभामें जो परमतको खण्डन करते हुए अपने मतकी स्थापना अवश्य करताहै उसका नाम वाद है अर्थात् चतुरङ्ग चार प्रकारकी समामें परमत खण्डनपूर्वक जो स्वमत स्थापनहै उसका नाम वादहै इस प्रकारका वाद जो करताहै यह वादी निरूपम यादि लब्धिवाला होता है अतः वाचालवादि वृन्द भी वाग्वैभवको
વૃક્ષવિભૂષણનું કથન કરીને હવે સૂત્રકાર ધર્મના વિભૂષણ રૂપ તીર્થિडोना २५३५नु नि३५५५ ४३ छ–“चत्तारि वाइसमोसरणा पण्णत्ता" त्यादि-सू. ७
વાદિસમવસરણ ચાર પ્રકારના કહ્યા છે-ક્રિયાવાદીનું (૨) અકિયાવાદીનું, (3) मज्ञानियवाहीतुं मन (४) वैनायउपाहीन.
વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ રૂપ ચતુરંગ સભામાં જે પરમતનું ખંડન કરીને પોતાના મતની અવશ્ય સ્થાપના કરે છે તેનું નામ વાદી છે. એટલે કે ચતુરંગ સભામાં પરમતના ખંડન પૂર્વક સ્વમતનું સ્થાપન કરવા માટેનો જે વિવાદ ચાલે છે તેનું નામ વાદ છે. આ પ્રકારને વાદ કરનાર વ્યક્તિને વાદી કહે છે તે વાદી નિરૂપમ વાદિલબ્ધિસંપન હોય છે તેથી વાચાલ વાદિષદ પણ તેના વાવૈભવને મન્દ પાડી શકતું નથી એટલે કે તેના મતનું ખંડન કરવાને કઈ સમર્થ હેતું નથી. એવા વાદી તરીકે
श्री. स्थानांग सूत्र :03