Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०४ उ० ४ सू०१० मेघदृष्टान्तेन पुरुषजातनिरूपणम्
३१७
पर्यन्तं भूवं भावयति २ तथा जीमूतो महामेघो दशवर्षाणि भुवं भावयति ३ | तथा - जिह्मस्तु महामेघो बहुभिर्वर्षाभिरेकं वर्षम् - एकवर्ष पर्यन्तमेव भुवं भावयति, वा - यद्वा न भावयति रूक्षजलत्वात् इति चतुर्थः । ४ ।
1
अत्रान्तरे पुरुषाधिकारात् पुष्करावर्तादिवत् पुरुषाश्चत्वारः ऊहनीयाः । तत्र पुष्करावर्तसमानः पुरुषः सकृदुपदेशेन सकृद्दानेन वा बहुकालपर्यन्तं प्राणिनं भावयति - शुभस्वभाव सम्पन्नं करोति, यद्वा- समृद्धं करोति १ तथा - पर्जन्यसमानः पुरुषोऽल्पकालपर्यन्तमेव सकृदुपदेशेन सकृदानेन या देहिनं भावयतिशुभस्वभावं धनिनं वा करोति २ तथा जीमूततुल्यः पुरुषोऽल्पतरकालपर्यन्ततथा जीमूत नामका जो महामेघ होता है, वह दस वर्ष तक पृथिवीको अपनी एकबारकी वर्षा से धान्यादिकी निष्पत्ति करने में समर्थ बना देता है और जो जिल नामका महामेघ होता है वह अपनी अनेक वर्षाओंसे एक वर्ष तकही पृथिवीको धान्यादिकी निष्पत्ति करनेमें समर्थ बनाता है अथवा नहीं भी बनाता है क्योंकि इसका जल रूक्ष होता है ।
१
इसी प्रकार से पुरुषाधिकारको लेकर यहां ऐसा कथन कर लेना चाहिये कि पुरुष भी चार प्रकारके होते हैं पुष्करावत महामेघके समान वह पुरुष है जो एकबार के उपदेश से या एक बारके दानसे प्राणियोंको बहुत समय तक शुभ स्वभावसे युक्त कर देता है अथवा समृद्ध कर देना है ? पर्जन्य समान वह पुरुष है जो एक बारके उपदेशसे या एक बारके दान अल्पकाल तकही प्राणियोंको या प्राणीको शुभ स्वभावसे युक्त कर देता है २ जीमूतके समान वह पुरुष है जो अल्पतर काल ખનાવી દે છે. ત્રીજો જીમૂન નામના જે મેઘ કહ્યા છે તે પણ મહામેશ્વરૂપ છે તે એક જ વખત વરસવાથી ભૂમિમાં ૧૦ વર્ષ સુધી ધાન્યાદિની ઉત્પત્તિ થઈ શકે છે. ચેાથા જે જિહ્ન નામના મહામેઘ છે, તે પેાતાની અનેક વર્ષોંઆથી ભૂમિને એક વર્ષ સુધી જ ધાન્યદિ ઉત્પન્ન કરવાને સમર્થ બનાવે છે ખરા અને નથી પણ મનાવતા, કારણ કે તેનું પાણી રૂક્ષ હાય છે.
એજ પ્રમાણે પુરુષના પણું નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે—(૧) પુષ્કરાવત મેઘસમાન પુરુષ—જે માણસ એક જ વાર ઉપદેશ આપીને જીવાને લાંબા સમય સુધી શુભ સ્વભાવવાળા કરી નાખે છે અથવા એક જ વાર દાન આપીને જીયેાને લાંખા સમય સુધી સમૃદ્ધ કરી નાખે છે તે પુરુષને પુષ્કરાવત મેઘ સમાન ગણવામાં આવે છે. (ર) પન્ય સમાન પુરુષ—જે પુરુષ એક જ વાર ઉપદેશ આપીને અથવા દાન આપીને જીવાને અલ્પકાળ પર્યંત શુભ સ્વલાવ યુક્ત અથવા સમૃદ્ધ કરી નાખે છે, એવા પુરુષને પન્ય સમાન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩