Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
।
पुनरपि हेतोश्रातुर्विध्यमाह - ' अहया हेऊ चउब्विहे ' इत्यादि । अत्रत्वन्यथानुपपन्नत्वलक्षण हेतु जन्यत्वादनुमानमेव कार्ये कारणोपचारात् हेतुः । स चतुविधः चतुर्भगीरूपत्वात् । तत्र प्रथमं भेदमाह - ' अस्थित्तं अस्थि सो हेऊ ' इति । है ऐसे आप्त पुरुषके वचनसे उत्पन्न हुआ जो यथार्थ ज्ञान है वह शाब्द आगन ज्ञान है । यह आगम वीतराग सर्वज्ञ और हितोपदेशी से प्रणीत होता है वादी प्रतिवादी इसका खण्डन नहीं कर सकते हैं । प्रत्यक्ष और अनुमान इनमें से किसी भी प्रमाणसे इसमें बाधा नहीं आनी है वस्तुके यथार्थ स्वरूपका यह प्रतिपादक होता है सब जीवोंका हित साधक होता है और मिथ्यामतरूप जो कुपथ उससे दूर करानेवाला होता है ।
२५६
अहवा - हेऊच विहे " यहाँ अन्यथानुपपत्ति लक्षणवाले हेतुसे उत्पन्न होने के कारण अनुमानही कार्य में कारणके उपचार से हेतु कहा गया है तात्पर्य इस कथनका ऐसा है कि अनुमान जो होता है बह अन्यथानुपपत्ति लक्षणवाले हेतुसे उत्पन्न होता है, अतः इस अनुमानका कारण अन्यथानुपपत्ति लक्षणचाला हेतु है, परन्तु यहां पर जो अनुमान रूप कार्यको हेतुरूपसे कहा गया है वह कार्यमें अनुमानमें कारणका अन्यथानुपपत्ति लक्षणचाले हेतुका आरोप कर लिया गया है, इसलिये
46
66
છે એવું જ પ્રકટ કરે છે એવાં આસ પુરુષના વચનથી ઉત્પન્ન થયેલું જે યથાર્થ જ્ઞાન છે તેને આગમ જ્ઞાન કહે છે. આ આગમ વીતરાગ સર્વજ્ઞ અને દ્વિતાપદેશી દ્વારા પ્રણીત હાય છે, વાદી પ્રતીવાદી તેનુ ખ`ડન કરી શકતા નથી. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ દ્વારા પણ તેમાં કાઇ પણ ખાધા આવતી નથી, તે પદાર્થના યથાર્થ સ્વરૂપનું' પ્રતિપાદન કરનારું છે, સમસ્ત જીવાનુ’ હિત સાધક હાય છે અને મિથ્યામત રૂપ જે કુપથ છે તેનાથી દૂર કરાવનારુંùાય છે. अहवा - हेऊ चउच्चिहे " सहीं अन्यथा अनुपपत्ति सक्षवाजा हेतु વડે ઉત્પન્ન હોવાને કારણે અનુમાન જ કાર્યમાં કારણના ઉપચારથી હેતુ રૂપ કહ્યું છે. આ કથનનું તાય નીચે પ્રમાણે છે—જે અનુમાન થાય છે તે અન્યથા નુપપત્તિ (બીજી રીતે સાધ્ય વગર ઉત્પત્તિને અભાવ) લક્ષણવાળુ હોય છે તેથી આ અનુમાનનું કારણુ અન્યથાનુપપત્તિ લક્ષણવાળા હેતુ છે, પરન્તુ અહી” અનુમાન રૂપ કા ને જે હેતુરૂપ કહેવામાં આવ્યુ છે, તે કાય'માં-અનુમાનમાં કારણના અન્યથાનુપપત્તિ લક્ષણવાળા હેતુનું આરોપણ કરીને કહેવામાં આવ્યુ છે. તે કારણે તેને હેતુ રૂપ કહેવામાં આવ્યું છે. એવે આ અનુમાન રૂપ हेतु यार प्रहारनो उह्मो छे- तेमां पडेल अारमा प्रभा छे - " अस्ति तत्
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩