Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૮
स्थानासत्रे तु बहिःशल्पः-कियापरिणतातिचार-आलोचितातिचारो न भवति, इति प्रथमः १, तथा-एको बहिःशल्यो बहिः शल्यमालोचिततया यस्य स तया-आलोचितातिचारो भवति न तु अन्तःशल्य:-अनालोचितातिचागे भवति, इति द्वितीयः २। तथा-एकोऽन्तःशल्योऽपि-अनालोचितातिचारोऽपि बहिःशल्योऽपि आलोचितातिचारोऽपि भवति, इति तृतीयः ३। तथा-एको नो अन्नःशल्यो न बहिःशल्यः। इति चतुर्थः ४. (२) शल्प जिसके अन्तःकरणमेंही रहता है बाहर में नहीं रहता है, चाहरमें तो वह जितनी भी क्रियाएँ करता है उनमें अतिचार नहीं लगाता है अतः ऐसा यह मनुष्य क्रिया परिणत अतिचारवाला नहीं होनेसे आलोचित अतिचारवाला नही होताहै, इस प्रकारका यह प्रथमभङ्ग है। तथा कोई एक पुरुष ऐसा होता है जो बहिःशल्ययालाही होताहै, अन्तःशल्यवाला नहीं होता है, ऐसा वह पुरुष बाहिरी क्रिया जो अतिचार लगते हैं, उनकी तो आलोचना नहीं करता है, केवल मानसिक अतिचारोंका ही आलोचना करता है ऐसा वह पुरुष द्वितीयभनमें लिया गया है । तथा तीसरे प्रकारका पुरुप ऐसा होता है जो कायिक और मानसिक दोनों प्रकारके भी अतिचारोंकी आलोचना नहीं करता है अर्थात् मानसिक अतिचारोंकी आलोचना नहीं करनेसे अन्तःशल्यवाला भी होता है, और बाहिरी क्रियामें आगत अतिचारोंकी आलोचना नहीं करनेसे बहिःशल्यवाला भी होता है ऐसा वह पुरुष तृतीय भङ्गवाला होता है । तथा चतुर्थ भङ्गमें वह पुरुष રૂપ શલ્ય કેવળ તેના અંતઃકરણમાં જ રહે છે, પણ બહાર રહેતું નથી. એટલે કે તેની બાહ્ય ક્રિયાઓ અતિચાર રહિત હોય છે. તેથી તે મનુષ્ય ક્રિયાપરિણત અતિચારવાળો નહીં હોવાથી આલોચિત અતિચારવાળે હતે. નથી. આ પ્રકારનો આ પહેલે ભાંગે છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે બહિઃશલ્યવાળા હોય છે પણ અન્ત શલ્યવાળ હોતે નથી. એ પુરુષ બાહ્ય ક્રિયાકાંડમાં જે અતિચારે લાગે છે તેમની આલેચના તે કરતે નથી, પણ માનસિક અતિચારની જ આલેચના કરે છે. આ પ્રકારને પુરુષ બીજા ભાંગામાં ગણાવી શકાય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે કાયિક અને માનસિક અને પ્રકારના અતિચારોની આલોચના કરતા નથી. એટલે કે માનસિક અતિચારોની આલેચના નહીં કરવાને કારણે તે અંત:શવાળે પણ હોય છે અને બાહ્ય ક્રિયાકાંડોને લીધે લાગેલા અતિચારાની આલેચના નહી કરવાને કારણે બાહ્યશલ્યવાળ પણ હોય છે. આ પ્રકારને પુરુષ ત્રીજા ભાંગાવાળે ગણાય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે
श्री. स्थानांग सूत्र :03