Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० ४ उ०४ सू०६ वृणादिदृष्टान्तेन पुरुषजातनिरूपणम् २९३ प्रथमः । १। तथा-एको भावतः श्रेयान् भवन्नपि द्रव्यतः पापीयान् अति पाप इति-इत्येवं बुद्धिजनकतया-सदृशका-पापीयसा तुल्यो न तु सर्वथाऽतिपाप एय भयतीति द्वितीयः । २ । तथा-पापीयानामैकः श्रेयानिति सदृशकः एकः पापी. यान्-भावतोऽतिपापो भवन्नपि संगोपिताकारतया श्रेयानिति-अतिप्रशस्य इत्याकारकबुद्धिजनकतया सदृशकः श्रेयसा पुरुषेण तुल्यो न तु श्रेयान् भवति, इति तृतीयः ३। तथा-एकः पापीयान् पापीयानिति सदृशकः अयं भावतो द्रव्यतथ पापीयानेव भवति । इति चतुर्थः ४ (२) है सर्वथा अति प्रशस्तही नहीं होता है १ तथा कोई एक पुरुष ऐसा होता है-जो भावकी अपेक्षा श्रेयान् प्रशस्त होता हुआ भी द्रव्यकी अपेक्षा पापीयान्-" अतिपापी है" इस प्रकारको बुद्धिका जनक होनेसे सदृशक-पापोयसा तुल्य होता है अतिपापीके जैमा होता है-सर्वथा अतिपापीही नहीं होता है २ तथा कोई एक पुरुष ऐसा होता है जो भावकी अपेक्षा अतिपापी होता हुआ भी अपने आकारको छिपानेवाला होनेसे " यह अतिप्रशस्त है" इस प्रकारकी बुद्धिका जनक होनेसे अति प्रशस्तके जैसा होताहै, अति प्रशस्त नहीं होता है ३तथा कोई एक पुरुष ऐसा होता है जो भावकी अपेक्षा अतिपापी होता हुआ भी " यह अतिपापी है " इस प्रकारकी बुद्धिका जनक होनेसे अतिपापी जैसा होता है सर्वथा अतिपापी नहीं होता है, यह भावकी अपेक्षासे और द्रव्यकी अपेक्षासे दोनों अपेक्षासे अतिशय पापीही होता है ४ પ્રશસ્ય હોતો નથી. (૨) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે ભાવની अपेक्षा श्रेयान् (प्रशस्य) 4. छतi ५ द्र०यनी अपेक्षामे “पापीयान्"
આ માણસ અતિ પાપી છે, આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પાપી જે હોય છે–સર્વથા અતિપાપી હોતો નથી.
(૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિપાપી હોવા છતાં પણ પિતાના મનભાવને મુખ પર પ્રકટ નહીં થવા દેવાને કારણે
આ માણસ અતિ પ્રશસ્ય છે” આ પ્રકારના ભાવને જનક હોવાથી અતિ પ્રશસ્ય જેવું લાગે છે પણ ખરી રીતે અતિ પ્રશસ્ય હેતું નથી. (૪) કે એક પુરુષ એ હોય છે કે જે ભાવની અપેક્ષાએ અતિ પાપી હોય છે, અને પિતાના મને ભાવેને છૂપાવી નહીં શકવાને કારણે “આ માણસ અતિ પાપી છે. આ પ્રકારના ભાવનો જનક હોવાથી અતિ પાપી જે લાગે છે–સર્વથા અતિપાપી હોતો નથી. તે માણસ ભાવની અપેક્ષાએ પણ અતિપાપી હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ પણ અતિપાપી જ હેય છે.
श्री. स्थानांग सूत्र :03