Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० ४ उ०४ सू० ६ वृणादिदृष्टान्तेन पुरुषजातनिरूपणम् २९५ स्वीकरोति, कुतीर्थिकवत्, यद्वा- पापिष्ठजन सेवकेन पापीयानपि श्रेयानिति मन्यते लोकेन । इति तृतीयः | ३ |
तथा - एकः पापीयान् अविरतत्वात् पापीयानहमित्यात्मानं मन्यते सद्बोधात् यद्वा- एकः पापीयान् अविरतत्वात् संयतलोकेन पापीयानिति असंयत इति मन्यते - स्वीक्रियते । इति चतुर्थः (३)
-
" चत्तारि पुरिसजाया " इत्यादि - पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा - एकः पुरुषः श्रेयान् - भावतोऽतिप्रशस्यः, द्रव्यतस्तुकिश्चित्सदनुष्ठायित्यात् श्रेयानिति - प्रशस्यतरोऽयमित्येवं विकल्पजनकतया सहशकः - श्रेयसा पुरुषेण तुल्यो जैसा कुतीर्थिक अपने आपको अति प्रशस्त मानता है अथवा पापिष्ट जनकी सेवा करनेवाले लोकके द्वारा अतिपापी भी श्रेयान् - अति प्रशस्य भाववाला माना जाता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो अविरति होने से अतिपापी होता है, और मैं अतिपापी हूं, ऐसा सद्बोध से अपनेको मानता है अथवा - अविरति होनेसे अति पापी बना हुआ यह संयतजन द्वारा यह पापी है असंयत है ऐसा स्वीकार किया जाता है ४ " चत्तारि पुरिसजाया" इत्यादि पुरुष जात चार कहे गये हैंइनमें कोई एक पुरुष ऐसा होता है जो श्रेयान् भावकी अपेक्षा अति प्रशस्य होता है पर द्रव्यकी अपेक्षा किञ्चित् सदनुष्ठायी होनेसे अर्थात् सदनुष्ठान करनेवाला होनेसे- "यह प्रशस्यतरहै" ऐसा विकल्प उत्पन्न कर देता है सो इस विकल्पका जनक होने से लोक उसे ऐसा जानते જેમ કે કુતીર્થિક પેાતાને અતિપ્રશસ્ય માને છે. અથવા-પાપીજનની સેવા કરનારા લેાકેા તેને પાપી માનવાને બદલે અતિ પ્રશસ્ય ભાવવાળેા માનતા હોય છે. (૪) કોઈ એક પુરુષ એવા હોય છે કે જે અવિરતિથી યુક્ત હોવાને કારણે અતિપાપી હોય છે અને સાધને કારણે તે પેાતાને અતિ પાપી જ માનતા હોય છે અથવા અવિરતિને કારણે અતિ પાપી બનેલા તે જીવને વિષે સયત માણુસે આ પ્રમાણે માનતા હોય છે—“ આ માણુસ અસयत छे-यति पापी छे. "
<i
चत्तारि पुरिसजाया " त्याहि - पुरुषोना नीचे प्रमाणे यार प्रहार પણ કહ્યા છે-(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે શ્રયાત્ ભાવસ’પન્ન હોવાને લીધે ભાવની અપેક્ષાએ અતિપ્રશસ્ય હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ થોડા ઘણા સદનુષ્ઠાન કરનારા હોવાથી “આ માણુસ પ્રશસ્યતર છે, ” એવુ' લેાકા કહેતા હોય છે. એટલે કે તેને અતિપ્રશસ્ય પુરુષ જેવે ગણતા હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩