Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ર૬૮
स्थानाङ्गसूत्रे तथा-बिलोपमः-भत्र विलशब्दो विले मविशवव्यपरः तेनं बिलं विले प्रविशद्रव्यमित्यर्थः, तेनोपमा यस्य स विलोपमः-यथा-बिले शीघ्र प्रविशद्रव्यम् अलब्धरसाऽऽस्वादं भपति तथा गलबिले शीघ्र प्रविशन् तेषामाहारोऽलब्धरसाऽऽस्वादो भवति । ___ तथा-पाणमांसोपमः-पाण:-श्वाचश्चाण्डाल इत्यर्थः, तन्मांस चाण्डालशरीरमांसं जुगुप्सितत्वेन दुःखाचं दुःखेन खाद्यं तद्दुःखाद्यत्त्वेन तदुपमस्तिरश्चामाहारः स इति ३। तथा-पुत्रमांसोपमंयथा पुत्रमांसं स्नेहपरतया दुःखाधतरम् अत्यन्तदुःखेन खाद्यं भवति तद्दुःखाद्यत्त्वेन तदुपमस्तिरश्चामाहरो भवति, इति ४। एते क्रमेण-समा-ऽशुभा-ऽशुभतरा बोध्याः । (१) ____ 'मणुस्साणं' इत्यादि-मनुष्याणामाहारश्चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-अशनं, ' यावत् '-पदेन पानं खादिमं तथा स्वादिमम् ४। (२) द्रव्यका बोधक है, इस बिल में जाते हुए द्रव्यसे जिस आहारकी उपमा होनी है वह बिलोपम आहार है अर्थात् बिलमें प्रवेश करता हुआ द्रव्य जिस प्रकार अपने रसास्वादका प्रदाता नहीं होता है उसी प्रकारसे जो आहार गलेमें शीघ्रतासे प्रवेश पाता हुआ अपने रसास्वादका जनक नहीं होता है ऐसा वह आहारकि जिसके रसका आस्वाद उपभोक्ताको अलब्ध हो वह बिलोपम आहारहै २ तथा तृतीय प्रकारका जो पाणमांसोपम आहार है वह चाण्डालके शरी. रके मांस जैसा होता है ३ और जो चौथे प्रकारका आहार है यह पुत्रके मांसके जैसा होता है ४ ये आहार क्रमसे शुभ, सम, अशुभ और अशुभतर होते हैं ऐसा जानना चाहिये.
मनुष्योंका आहार चार प्रकारका होता है जैसे अशन पान खादिम तथा स्वादिम.
બિલોપમ આહાર–બિલ એટલે દર. અહીં બિલ શબ્દ બિલમાં પ્રવિષ્ટ થતાં દ્રવ્યને વાચક છે. આ બિલમાં પ્રવેશ કરતાં દ્રવ્યની સાથે જે આહારને સરખાવી શકાય છે તે આહારને “બિલોપમ આહાર” કહે છે. એટલે કે બિલમાં પ્રવેશ કરતે પદાર્થ જે પ્રકારે પિતાના રસાસ્વાદનું પ્રદાન કરાવનારે હેતે નથી એજ પ્રમાણે જે આહાર ગળામાં શીઘ્રતાથી પ્રવિષ્ટ થવાને કારણે પિતાના રસાસ્વાદને પ્રદાતા થતું નથી એવા આહારને બિલોપમ કહે છે. ઉપભોક્તા એવા આહારના રસનો આસ્વાદ કરી શકતો નથી.
પાણમાં પમ આહાર–આ આહાર ચાંડાળના શરીરના માંસ જેવો હોય છે. પુત્રના માંસ જેવા આહારને પુત્રમાં પમ આહાર કહે છે
આ ચારે પ્રકારના આહાર તે અનુક્રમે શુભ, સમ, અશુભ અને અશુભતર
गाय छे.
श्री. स्थानांग सूत्र :03