Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टी. स्था. ४३. ३.५१ दृष्टान्तमेदनिरूपणम्
२३७ पनय इति । द्वितीयभेदमाह- तदन्नवत्थुए ' इति । परोपन्यस्तवस्तुनो भिन्न मुत्तरभूतं वस्तु यस्मिन्नुपन्यासोपनये स तदन्यवस्तुकः यथा-तत्रैवोदाहरणे जले पतितानि पर्णानि जलचराः इति कथिते तद्विघटनाय पर्णपतनाद् भिन्नमुत्तरमाह-यानि पर्णानि पुनः दण्डादिना पातयित्वा खादति नयति वा स्वगृहं तस्य का गति भवति ? न काऽपीत्यर्थः । यद्येवं तर्हि यानि पत्राणि जले स्थले वा जलके अन्तरालमें गिरते हैं उनको क्या दशा होती है इस प्रकारका उपपत्ति मात्र जो उत्तरभूत वस्तु है वही तबस्तुक उपन्यासोपनय है क्योंकि कहनेवाले जो सेमरके वृक्षके पत्रोंके गिरनेके घारेमें कहा है उसेही लेकर दूसरेने उससे ऐसा कहा है इस उत्तररूप कथनसे यही सिद्ध किया गया है कि जिस प्रकार अन्तरालपतित पत्र पत्तोंके रूपमें रहते हैं उसी प्रकारसे पानी और स्थल पर पतित पत्र भी पत्तोंकेही रूपमें रहते हैं इस प्रकारका यह उत्तर कथन तद्वस्तुक उपन्यासोपनय है ___" तदन्नवत्थुए " जिस उपन्यासोपनयमें परोपन्यस्त वस्तुसे भिन्न उत्तरभूत वस्तु होतीहै, ऐसा यह उपन्यासोपनय तदन्यवस्तुकहै । जैसेइसी पूर्योक्त उदाहरणमें जब उसने ऐसा कहा कि जलमें पतित पत्ते जलचर हो जाते हैं तो जिन पत्तोंको वह दण्डादिक से गिराकर खाता है या अपने घर पर ले जाता है उसकी क्या हालत होती है ? यहां जो અને જળના અન્તરાલમાં પડે છે, તેમની શી દશા થાય છે?” આ પ્રકારની જે ઉપપત્તિ માત્ર રૂપ ઉત્તરભૂત વસ્તુ છે, તેનું નામ જ તદ્વસ્તક ઉપન્યાસપનય છે કારણ કે કહેનાર વ્યક્તિએ સેમર વૃક્ષના પાન પડવાથી તેમનું શું થાય છે તે કહ્યું છે અને બીજી વ્યક્તિએ પણ એ સેમર વૃક્ષના પાન જમીન અને પાણીના અન્તરાલમાં પડવાથી તેમનું શું થાય છે એવો પ્રશ્ન પૂછે છે. આ ઉત્તર રૂપ કથનથી એજ વાત સિદ્ધ કરવામાં આવી છે કે જે પ્રકારે અન્તરોલપતિત પત્તાં પાન રૂપે જ રહે છે એજ પ્રમાણે જલપતિત અને સ્થલપતિત પત્તાં પણ પાનારૂપે જ રહે છે. આ પ્રકારનું આ ઉત્તર કથન ત ક ઉપચાપનય રૂપ છે.
તદન્ય વસ્તક ”—જે ઉપન્યાસોપનયમાં પરપન્યસ્ત વસ્તુ કરતા ભિન્ન ઉત્તરભૂત વસ્તુ હોય છે, એવા ઉપન્યાસે પનયને તદ વસ્તક કહે છે.
જેમકે-પૂર્વોક્ત ઉદાહરણમાં પહેલી વ્યક્તિએ જ્યારે આ પ્રકારનું કથન કર્યું કે “જલમાં પડેલાં પત્તાં જલચર રૂપે પરિણમી જાય છે, ત્યારે તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછી શકાય-“જે પત્તાને તમે લાકડી આદિ વડે પાડીને ખાઓ છે અથવા તમારે ઘેર લઈ જાઓ છે તેમની શી હાલત
श्री.स्थानांगसूत्र:03