Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ०३स० ४१ हेतुभेदनिरूपणम्
२५३ नात्मकम् । अथवा अक्षाणि-इन्द्रियाणि, नानि प्रति बतते यत् तत्प्रत्यक्षम् व्यवहा रतश्चक्षुरादिजनितं ज्ञानम् । लक्षणं पुनरिदं तस्य
" अपरोक्षतयार्थस्य, ग्राहक ज्ञानमीदृशम् ।
प्रत्यक्षमितरत् ज्ञेयं, परोक्षं ग्रहणेक्षया" ॥१॥ ग्रहणेक्षया ग्रहणापेक्षयेत्यर्थः । द्वितीयभेदमाह-' अणुमाणे ' इति । अनुमा. नम्-अनु-पश्चात् लिङ्गदर्शनव्याप्तिस्मरणयोः पश्चात् मानं-ज्ञानमनुमानम् । लक्षणमिदम्तीन ज्ञान है इनमें प्रत्यक्षताका यह कथन निश्चय नयको अपेक्षासे है व्यवहार नयकी अपेक्षासे तो जो ज्ञान अक्ष इन्द्रियोंकी प्रति-सहायतासे उत्पन्न होता है वह प्रत्यक्ष है ऐसा प्रत्यक्षज्ञान मतिज्ञान और श्रुतज्ञान है प्रत्यक्षका लक्षण इस प्रकारसे कहा गया है
"अपरोक्षतयाऽर्थस्य" इत्यादि। जो स्पष्ट रूपसे सर्वथा विशदरूपसे अर्थका ग्राहक होता है वह ज्ञान प्रत्यक्ष है तथा जो ज्ञान स्पष्ट रूपसे पदार्थका ग्राहक नहीं होता है वह परोक्ष है इस गाथाका तात्पर्य ऐसा है मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मनःपर्ययज्ञान, और केवलज्ञान इस प्रकारसे ज्ञानके पांच भेद माने गये हैं। इनमें आदिके दो ज्ञान परोक्ष हैं और पाकीके ३ ज्ञान प्रत्यक्ष हैं। प्रत्यक्षके भी सकल प्रत्यक्ष और विकल प्रत्यक्षके भेदसे दो भेद हैं अवधि मनापर्यय ये दो देश प्रत्यक्ष हैं और केवलज्ञान सकल प्रत्यक्ष हैं मतिज्ञान और श्रुतज्ञानको सॉव्यवहारिक प्रत्यक्ष माना गया है वैसे तो ये परोक्ष हैं। કેવળજ્ઞાન છે. તેમને નિશ્ચયનયની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યા છે, વ્યવહારનયની અપેક્ષાએ તે જે જ્ઞાન ઇન્દ્રિયની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ કહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ પ્રકારના પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે
"अपरोक्षतयाऽथेस्य" त्यादि-२ २५ट ३५-सपथा विश: उथे અર્થનું ગ્રાહક હોય છે તે જ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે, તથા જે જ્ઞાન સ્પષ્ટ રૂપે પદાર્થનું ગ્રાહક હેતું નથી તેને પરોક્ષ કહે છે. આ ગાથાને ભાવાર્થ નીચે प्रमाणे छे-ज्ञानना पांय ले छे. भतिज्ञान, श्रुतज्ञान, मयधिज्ञान, મન પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન તેમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને બાકીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના પણ બે ભેદ છે-(૧) સકલ પ્રત્યક્ષ અને (૨) વિકલમયક્ષ અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ (દેશ પ્રત્યક્ષ) છે અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ હોવા છતાં તે બન્નેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવ્યા
श्री. स्थानांग सूत्र :03