Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टी. स्था. ४ उ. ३ सू.४१दृष्टान्तभेदनिरूपणम्
२३५
यत् प्रकृतसाध्यानुपयोगि दाष्टन्तिकेन सह साधर्म्याभावात्तद् दुरुपनीतम्, यथा नित्यः शब्दः कार्यत्वाद् घटवदित्यत्र दृष्टान्ते घटे नित्यत्वधर्मो नास्ति इति तत्साधर्म्यात् शब्दस्य नित्यत्वं कथं सिद्धयेत् अनित्यतैव पर्यवस्यतीति तृतीयं ज्ञातम् ३ | अथ चतुर्थ ज्ञातमाह - ' उपन्नासोवणए ' इत्यादि ।
'उवन्ना सोवण ' उपन्यासोपनयश्चतुर्द्धा भवति तद्वस्तु - तदन्यवस्तु, प्रतिनिभ- हेतु - भेदात् । तत्र प्रथमं भेदमाह - ' तव्वत्थुए ' इति तद्वस्तुकम् तदेव = हां किन्तु अकेला नहीं वह वेश्या के साथही पीता हूं, तो क्या तुम वेश्या के यहां भी जाते हो ? दुश्मनोंके गले पर पैर रखकर जाता हूँ, तुम्हारे दुश्मन कहाँसे हुये ? में जिनके घर पर स्वात लगाता हूं वे मेरे शत्रु हो जाते हैं। तो क्या तुम चोरी भी करते हो ? हां, जुवेके लिये सब कुछ करना पड़ता है ऐसा क्यों करते हो ? मैं दासी पुत्र हूं इसलिये ॥१॥ दार्शनिक दृष्टिसे इस दुरुपनीतका तात्पर्य ऐसाही निकलता है कि जो प्रकृत साध्य में उपयोगी नहीं होता है अनुपयोगी रहता है वह दुरुपनीत है क्योंकि दाष्टन्तिक में इसके साधर्म्यका अभाव रहता है जैसे -" नित्यः शब्दः कार्यत्वात् घटवत् " कार्य होनेसे घटकी तरह शब्द नित्य है | यहा घट दृष्टान्तमें नित्यत्व धर्म नहीं है इसलिये उसके साधर्म्य शब्द में नित्यता कैसे सिद्ध हो सकती है इससे तो अनिस्वताही सिद्ध होती है ३
પણ પીવા છે ? હા, પણ એકલેા નથી પીતેા વેશ્યાની સાથે જ પીઉં છું, તો શું તમે વેશ્યાને ત્યાં પણ જાવ છે ? હા દુશ્મનના ગળા પર પગ રાખીને જાઉ' છું, તમારે વળી દુશ્મન કયાંથી ? હું જેના ઘરમાં ખાતર પાડું છુ તે મારા દુશ્મન ખને છે. તેા શું? તમેા ખાતર પણ પાડો છે. ! જુગાર માટે તેમ કરવુ' પડે છે. તેા હૈ ધૃત આવું તું શા માટે કરે છે ? હું દાસીના પુત્ર છું એ માટે ?” આ પશુ દુરૂપનીતનું દૃષ્ટાન્ત છે.
દાર્શનિક દૃષ્ટિએ આ દુરૂપનીતના ભાવાર્થ એવા થાય છે કે જે પ્રકૃત સાધ્યમાં ઉપયેગી થતું નથી પણ અનુપયેગી જ થઇ પડે છે, તેને દુરૂપનીત કહે છે, કારણ કે વાર્દાન્તિત્તની સાથે તેના સાધના અભાવ રહે છે. भ - " नित्यः शब्दः कार्यत्वात् घटवत् " " अर्थ पार्थी घट (घडा) नी જેમ શબ્દ નિત્ય છે ” અહીં ઘટ દેષ્ટાન્તમાં નિત્યત્વ ધર્મના જ અભાવ હાવાથી તેના સાધમ્ય વડે શબ્દમાં નિત્યતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? આ દૃષ્ટાન્ત વડે તે શબ્દમાં અનિત્યતા જ સિદ્ધ થાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩