Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
२४४
बहुलता प्रतिपादितः दुरधिगमत्वात् कालं यापयति अतो यापको हेतुरिति । यद्वा- काचित्कुलटा स्वपतेः कालयापनां कर्त्तुं कथितवती - अहो ! सांप्रतमुष्ट्र लिण्डानि महाणि जातान्यतस्तानि गृहीत्वा नगरे गच्छ, तत्र एकैकरूप्यकेण एकैकं लिण्डं देयमिति तद्विक्रयार्थप्रेषणोपायेन जारसेवायां कालयापनां कृतवतीति यापको हेतुः । अथवा - यो हेतु र्झटिति साध्यं न प्रत्याययति किन्तु कालक्षेपेण, स कालयापकत्वात् यापको हेतु:, यथा-' सर्वे वस्तु क्षणिकं सत्त्वात् ' इत्यत्र तिर्यगनियतवं " ये बहुल विशेषण हैं विशेषण बहुल हेतु दुरधिगम हो जाता है उसका समझना बड़ा कठिन हो जाता है इसलिये ऐसा हेतु दुरधिगम होने से काल यापक होता है अर्थात् प्रतिवादी उस हेतुको बड़ी देर में समझ पाता है इसलिये उसके भी कालकी यापना होती है यहा - किसी कुलटाने अपने कालकी थापना करनेके निमित्त पति से ऐसा कहा - देखो इस समय ऊंट के मेंगणाओं की बहुत कीमत बढ़ गई है इसलिये तुम उन्हें लेकर नगरमें जाओ और वहां एक २ रुपयामें उन्हें बेच आओ इस प्रकार उसने अपने पतिको मेंगणें बेचने के बहाने से उसके वापिस आने तक के समय में अपने समयको उपपत्ति के साथ काल व्यतीत किया। इस प्रकार यहाँ यह हेतु कालयापक होता है अथवा जो हेतु शीघ्रता से अपने साध्यका गमक नहीं होता है, किन्तु देरी से अपने साध्यका गमक होता है ऐसा वह हेतु कालयापक होने से
પ્રકારના વિશેષણેાની વિપુલતાવાળા હેતુ દુરધિગમ (સમજવા ઘણેા કઠિન) થઈ જાય છે. તે કારણે દુરથિંગમ હૈાવાને કારણે એવા હેતુ કાલયાપક હોય છે—તેને સમ જવામાં ઘણા સમય લાગે એવા હાય છે. એટલે કે પ્રતિવાદી તે હેતુને સમ જવામાં ઘણુા કાળ વ્યતીત કરી નાખે છે, તેથી તેના કાળની પણ્ યાપનાથાય છે.
અથવા-કાઈ કુલટાએ પેાતે ઇચ્છિત સમય વ્યતીત કરવાને માટે તેના પતિને કહ્યું—“ હાલમાં ઊટન લીડાઓની કીમત ખૂબ જ વધી ગઈ છે. તેથી તમે અત્યારે જ આપણા ઊંટના લીડાએ લઈને નગરમાં જાઓ અને તેને એક રૂપીઆના એકના ભાવે વેચી આવે ” આ પ્રકારે તેણે તેના પતિને ઊંટના લીડાએ વેચવાને અહાને ગામમાં મેકલીને, તે પાછે ફરે ત્યાં સુધીના કાળ પેાતાના યારની સાથે વ્યતીત કર્યાં. આ પ્રકારે અહી' આ હેતુ કાલયાપક થઈ પડે છે, અથવા જે હેતુ શીવ્રતાથી પેાતાના સાધ્યના ગમક (જાણનારા ) હાતા નથી, પણ ઘણા સમય પછી પેાતાના સાધ્યનેા જાણુનારા હાય છે એવા તે હેતુ કાલયાપક હાવાથી યાપક રૂપ હાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩