Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे मेव । एवं साध्यसाधने कालो याषितो भवतीति कालयापनाकारित्वादयं सत्यलक्षणो हेतुर्यापक इति । द्वितीयभेदमाह-थावए' इति । स्थापयति पक्ष शीघ्रतया अर्थात् प्रसिद्धव्याप्तिकतया समर्थयतेइति स्थापको हेतुरिति । यथा पर्वतो. कहा जा सकता है, क्योंकि नित्यका तो लक्षण " अप्रच्युतानुत्पन्नस्थिरै करूपं नित्यं " अप्रच्युत-नाश न हो उत्पन्न न हो और स्थिर रहे वह नित्य है ऐसा कहा गया है इसलिये यह मानना पड़ता है कि अप्रच्युतानुत्पन्न स्थिरैकरूपयाले पदार्थमें किसी भी तरह से न कालकी अपेक्षासे न देशकी अपेक्षासे अर्थ क्रिया होती है अतः नित्यसे भिन्न जो क्षणिक पदार्थ है उसमें ही अर्थ क्रियाकारिता आनी है और इसीसे उसीमें सत्त्व व्यवस्थापित होता है इस प्रकारसे सत्य और क्षणिकत्वकी व्याप्ति सिद्ध होकर वह सत्त्य, क्षणिकत्वसेही व्याप्त सिद्ध हो जाता है । इस प्रकार कहकर वह बौद्ध अपने अभीष्ट साध्यको सिद्ध करने में प्रदत्त सत्त्य हेतुकी सिद्धि करने में समय व्यतीत करता हैं अतः सत्य यह हेतुकाल यापनाकारी होनेसे अपने साध्यकी सिद्धि कराने में अधिक समयको खर्च करनेवाला होनेसे यापक होता है__ "थावए " जो हेतु अपने साध्यके साथ प्रसिद्ध व्याप्तिवाला होनेसे शीघ्रताके साथ उसका स्थापक होता है समर्थन करनेवाला होता है ऐसा यह हेतु स्थापक हेतु होता है । जैसे-" पर्वतोऽयं चहिमान् धूमKay ! l प्रमाणे युं छे-“अमच्युतानुत्पन्न स्थिरैकरूपं निस्य" तथा એમ માનવું પડે છે કે “જેને નાશ નથી અને જેની ઉત્પત્તિ નથી એવા સ્થિર રૂપ વાળા પદાર્થમાં કોઈ પણ રીતે-કાળની અપેક્ષાએ અથવા દેશની અપેક્ષાઓ–અર્થ કિયા હોતી નથી. તેથી નિત્યથી ભિન્ન એ જે ક્ષણિક પદાર્થ છે તેમાં જ અર્થ ક્રિયાકારિતા સંભવિત છે અને તેથી જ તેમાં સત્તા વ્યવસ્થાપિત થાય છે. આ પ્રકારે સત્વ અને ક્ષણિકત્વની વ્યાપ્તિ સિદ્ધ થઈને સત્વક્ષણિકત્વથી જ વ્યાસ સિદ્ધ થઈ જાય છે. આ પ્રકારે કહીને તે બૌદ્ધ પિતાના અભીષ્ટ સાધ્યને સિદ્ધ કરવામાં–પ્રદત્ત સત્વ હેતુની સિદ્ધિ કરવામાં સમય વ્યતીત કરે છે. તેથી સવરૂપ હેતુ કાળયાપનાકારી હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરાવવામાં અધિક સમય વ્યતીત કરનાર હોવાથી યાપક રૂપ હોય છે.
व “ थावए " स्था५४ तुने म ५४८ ४२वामां आवे छे-२ હેતુ પોતાના સાધ્યની સાથે પ્રસિદ્ધ વ્યાપ્તિવાળો હોય છે, અને તે કારણે શીવ્રતાથી તેને સથાપક અથવા સમર્થન કરનારે હોય છે, એવા હેતુનું નામ
श्री. स्थानांग सूत्र :03