Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૩
स्थानाङ्गसूत्रे "कन्याऽऽचार्याऽघना ते ननु शफरवधे जालमनासि मत्स्यान् ?,
ते मे मयोपदंशाः पिबसि ननु ? युतो वेश्यया यासि वेश्याम् ? दत्त्वाऽरीणां गलेऽधिं क्वनु तय रिपयो ? येषु सन्धि छिनदिम,
चौरस्त्वं ? द्यूत हेतोः कितव इति कथं ? येन दासी सुतोऽस्मि" ॥१॥इति । वहअच्छाही नहीं लगता है,तो क्या मद्य सेवन भी करते हो ? हां करता हूं किंतु अकेला नहीं वह तो वेश्याके साथही प्रिय लगता है, तो क्या वेश्याके पास भी जाते हो ? वह तो द्रव्यसे ही प्रेम करनेवाली होती है तो तुम द्रव्य कहांसे लाते हो ? जुएँ और चोरीसे लाता हूं, तो क्या आप जुआँ और चोरी भी करते हो ? हां, भ्रष्ट पुरुषकी अन्य गति ही क्या हो सकती है ? इसमें केवल यही दिखलाया गयाहै कि किसीके कुछ पूछने पर उत्तर देने वालेने कितना अधिक असंगत उत्तर दियाहै इसी तरहसे हाथमें मच्छी पकड़ने की जाल लिये जाते हुवे भिखारीको किसी धूर्तने पूछा तो उसने उसे इस प्रकारका उत्तर दिया
"कन्थाऽऽ चार्याधना ते" इत्यादि । जो कन्था लेकर घूमनेवाले हे भिक्षुक ! तेरी कन्थामें ये जगह २ छेद क्यों हो रहे हैं १ नहीं २ यह तो मच्छी पकड़नेकी जाल है, तो क्या तू मच्छी भी खाते हो? हां, वह बिना मद्यके अच्छी नहीं लगती है, तो क्या तुम मद्यभी पीते हो સેવન કરે છે ખરા ? તે ભિખારીએ કહ્યું મદિરાપાન સિવાય તે તેમાં મજા જ કેવી રીતે પડે? તે શું તમે મદિરાનું પણ સેવન કરે છે ? હા કરું છું પણ એકલે નહીં તે તે વેશ્યા સાથે જ પ્રિય લાગે છે. તે શું તમો વેશ્યા સેવન પણ કરે છે? તે તે ધનથી જ પ્રેમ કરવાવાળી હોય છે, તે તમે ધન ક્યાંથી લાવો છે? જુગાર અને ચેરીથી લાવું છું. તે શું તમે ચેરી પણ કરે છે ? હા ભ્રષ્ટ પુરુષની બીજી ગતી જ શું થઈ શકે?
આ દષ્ટાન્તમાં કેવળ એજ વાતને પ્રકટ કરવામાં આવી છે કે એક સામાન્ય પ્રશ્નના ઉત્તર રૂપે કેવી અસંગત વાતે ઉત્તર દેનાર દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારનું એક બીજું દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છે. કોઈએ એક ભિખારીને કંઈ પૂછયું કે તેણે માંસસેવનની શંકાથી તેને બીજે ग त्तर भाय। रेभ :-" कन्थाऽऽचार्याधना ते"-"3 न्या. ધારી ભિક્ષક ! તારી કન્થામાં સ્થળે સ્થળે છિદ્ર કેમ દેખાય છે? ના ના આ તે માછલા પકડવાની જાળ છે, તે શું ? તમે માછલી પણ ખાવ છે? હાં પણ તે મદ્ય સેવન વગર બરોબર લાગતી નથી તે શું તમે મદ્ય
श्री. स्थानांग सूत्र :03