Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८
स्थानाङ्गसने चत्वारो हयाः प्रज्ञप्ताः, तद्यथा-युक्तो नामैको युक्तः, युक्तो नामैकोऽयुक्तः ४, एवमेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-युक्तो नामको युक्तः, एवं युक्त. परिणतः, युक्तरूपः, युक्तशोमः, सर्वेषां प्रतिपक्षः पुरुषजातानि । मू० १३ ।
टीका-" च तारि सारही” इत्यादि - सारथया-रथवाहकाश्चत्वारः मज्ञप्ताः, तद्यथा-एको योजयिता-स्थोऽश्वादीनां संलग्नीकर्ता भवति किन्तु नो वियोजयिता-रथादश्चादीनां प्रथकर्ता न भवति, इति प्रथमो भङ्गः।१ । तथाएको वियोजयिता भवति नो योनयिता, इति द्वितीयः ।२। एको योजयिता भवति विपोजयिताऽपि, इति तृतीयो भङ्गः ।३। एको नो योजयिता भवति नो वियोज
इसी प्रकारसे चार प्रकारके 'हय' कहे गये हैं, जैसे कोई एक हय (घोडा) युक्त युक्त होता है-१ इत्यादि-४ । इसी प्रकार ४ चार पुरुष जात कहे गये हैं, जैसे युक्त युक्त इत्यादि-४। इसी प्रकार युक्त परिणत-युक्तरूप और युक्त शोभा मम्पन्न ये सय पद जोडकर यहां भङ्ग रचना कर लेनी चाहिये
तात्पर्य इस सूत्रका ऐसा है - रथयाहक नाम सारथिका है ये चार प्रकार के कहे गये हैं सो उनमें कोई एक सारथि ऐसा होता है जो रथ में अश्व आदिकों को संलग्न ही करता है किन्तु-रयसे उन अश्यादिकों को अलग नहीं करता है इस प्रकार का यह प्रथम भङ्ग है। नथा-कोई एक सारथि ऐसा होता है जो केवल रथादिकोसे अश्वादिकोंको अलग ही करता है उन्हें उसमें संलग्नजोडना नहीं करता है ऐसा यह द्वितीय भङ्ग है-२ तथा-कोई एक सारथि ऐसा होना है जो रथादिमें प्रवादिकों को योजित और चियो. जित भी करता है ऐसा यह तृतीय भङ्ग है-३ तथा-कोई ऐक सारथि
એજ પ્રમાણે ઘોડાના પણ ચાર પ્રકાર કહ્યા છે – (૧) કોઈ એક ઘોડો ચક્તયુક્ત હોય છે, ઈત્યાદિ ચાર પ્રકાર સમજવા. પુરુષના પણ યુકતયુકત આદિ ચાર પ્રકાર સમજવા. એ જ પ્રમાણે યુક્તપરિણત, યુકતરૂપ અને યુક્તશોભા સંપન્ન, આ પદોને જોડીને પણ બીજી ત્રણ ચતુર્ભગી દાનસૂત્ર અને દાર્જીનિક પુરુષસૂત્ર વિષે સમજી લેવી.
આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે–રથ ચલાવનારને સારથિ કહે છે. તેના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કોઈ એક સારથિ એ હોય છે કે જે રથ સાથે અશ્વાદિને જોડે છે ખરો પણ તેમને રથથી છૂટા કરતું નથી (૨) કોઈ એક સારથિ અશ્વાદિકોને સ્થથી અલગ કરે છે પણ તેમને રથ સાથે જોડતું નથી. (૩) કોઈ એક સારથિ અશ્વાદિકોને રથ સાથે જોડે છે પણ ખરે અને તેમને વિજિત (અલગ) પણ કરે છે (૪) કોઈ
श्री. स्थानांग सूत्र :03