Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०४ उ०३० २६-२७ साधोः सुखशय्यानिरूपणम्
११९
प्रव्रजितः तत्प्रभृति च खलु अहं संवाहन यावत् गात्रोत्क्षालनानि नो लभे स खलु संवाहन यावत् गात्रोत्क्षालनानि आशयति यावत् अभिलषति स खलु संवाहन यावत् गात्रोत्क्षालनानि आशयन् यावत् मन उच्चावचं निर्गच्छति विनिघानमापद्यते, चतुर्थी दुःखशय्या | सू० २६ ।
२७ छाया - चतस्रः सुखशय्याः प्रज्ञप्ताः, तत्र खलु इयं प्रथमा सुखशय्या, तद्यथा - स खलु मुण्डो भूत्वा आगारादनगारितां प्रवजितो निर्मन्थे प्रवचने निःशङ्कितः निष्काङ्क्षितः निर्विचिकित्सितः नो भेदसमापन्नो नो कलुषसमापनो
था, पानी से उसे खूब अच्छी तरह नहलाता था-स्नान कराता था. अब मैं जब से मुण्डित यावत् प्रव्रजित हो गया हूं तबसे मुझे नतो उसे दबचानेका मोका मिलता है न यावत् उसे नहलानेका मोका मिलता है, इस तरहसे संवाह आदिकी वह आशा करता है तो ऐसी स्थिति में उसकी आशा करने आदिरूप भाववाला वह अपने मनको अनेक विषयोंमें ले जाता - अतः धर्मभ्रष्ट होकर संसारको ही बढाता है यह चौथी दुःखशय्या है -४ |
सुखशय्याएं भी चार कही गई हैं, उनमें यह प्रथम सुखशय्या है जैसे कोई पुरुष मुण्डित होकर अगारावस्थासे अनगारावस्थामें प्रब्रजित हो जाता है और वह नैर्ग्रन्थ प्रयनचमें शङ्कासे रहित निश्शङ्कित काङ्क्षासे रहित निष्काङ्क्षित विचिकित्सासे रहित निर्विचिकित्सित भेद समापन्नसे रहित नो भेदसमापन्न, कलुषसमापन्नसे रहितહતા, અને પાણી આદિ વડે મારા શરીરે ખૂબ જ સારી રીતે સ્નાન કરાવતા હતા, પણ જ્યારથી હું પ્રત્રજિત થઇ ગયા છું ત્યારથી મને શરીર દબાવરાવવાના મેકા પણ મળતા નથી, શરીરને ચાળાવવાના, માલિશ કરાવવાને અને સ્નાન કરવાના પણ મેાકેા મળતા નથી. આ રીતે સવાહન આદિની તે આશા કરે છે. તા આ પ્રકારની પરિસ્થિતિમાં તે પોતાના મનની સ્થિરતા ગુમાવી બેસે છે અને મનને અનેક વિષયામાં ભમવા દે છે તે એવા નિત્ર થ ધ ભ્રષ્ટ થઈને પેાતાના સસારને વધારે છે. આ ચેાથી દુઃખશય્યા સમજવી. સુખશય્યાએ પણ ચાર કહી છે. પ્રથમ સુખશય્યાનું આ પ્રકારનું સ્વરૂપ કહ્યું છે—કાઇ એક મનુષ્ય મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગ પૂ અણુગારાવસ્થાના સ્વીકાર કરે છે. તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકા રાખતા નથી, કાંક્ષા રાખતા નથી, વિચિકિત્સા રાખતા નથી, કલુષ સમાપન્ન થતા નથી અને ભેદસમાપન પણ થતા નથી. આ રીતે તૈગ્રંથ પ્રવચન પ્રત્યે નિઃ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩