Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२२०
स्थानाङ्गसूत्रे क्षेत्रोपायः यथा विद्यतेऽम्य क्षेत्रस्य क्षेत्रीकरणोपायो लांगलादिः, यद्वा लांगलादिनैव प्रवर्तितव्यं तथाविधान्यक्षेत्रवदिति । अथवा-मिथ्यात्वसमाक्रान्तक्षेत्रस्य सदुपदेशाधुपायेन सम्यक्त्वीकरणम् २, कालज्ञानोपायः कालोपायः यथा अस्ति कालस्य ज्ञाने उपायो धान्यादेरिव, यद्वा जानीहि कालं छायादिनोपायेन तथाविधगणितज्ञवदिति । यद्वा प्रतिलेखनादिकालं ज्ञानं कालोपायः ३। एवं भावो. पायो यथा भावज्ञानेऽस्ति उपायः, भावं वा उपायतो जानीयात् यथा बृहत्कुग्रहण करना चाहिये ऐसा यह कथन आहरण उपायका प्रथम भेद द्रव्योपाय है । क्षेत्र परिकर्मसे जो उपाय है यह क्षेत्रोपायहै जैसे क्षेत्रको क्षेत्रीकरण करने में उपायरूप लाङ्गल (हल) आदि हैं अधवा-जिस प्रकारसे अन्य क्षेत्रादिमें लाङ्गल आदिसे प्रवृत्ति की जाती है उसी प्रकार से इस क्षेत्रादिमें भी उसीसे प्रवृत्ति करनी चाहिये ऐसा कथन क्षेत्रोपाय है अथवा-मिथ्या समाक्रान्त क्षेत्रको सदुपदेशनादि उपायसे सम्यक्त्वयुक्त करना यह क्षेत्रोपाय है २ जिस प्रकार धान्यादिकके ज्ञानका उपाय है उसी प्रकारसे कालके ज्ञानका भी जो उपाय है वह कालोपाय है अथवा - जिस प्रकार तथाविध गणितज्ञ (गणितविद्या को जानने वाला ) छायादिरूप उपाय से कालको जान लेता है उसी प्रकार से जो छायादि द्वारा कालको जानता है वह कालोपाय है अथवा-प्रतिलेखनादि कालका जो ज्ञान है वह कालोपाय है ३ भावज्ञानमें जो उपाय है वह भावोपाय है अथया
જેમકે સુવર્ણાદિકના વિષયમાં ઉપાય છે, ઉપાય દ્વારા જ સુવર્ણાદિકમાં પ્રયત્ન વિધેય છે. અથવા-માસુક ઉદકાદિ દ્રવ્ય એષણે પાય દ્વારા ગ્રહણ કરવું જોઈએ, એવું આ કથન આહરણ ઉપાયના પ્રથમ ભેદ (દ્રવ્યપાય) રૂ૫ છે.
ક્ષેત્રપરિકર્મ રૂપ જે ઉપાય છે તેનું નામ ક્ષેત્રે પાય છે. જેમકે-આ ક્ષેત્રને ખેડવાના ઉપાય રૂપ હળ આદિ છે. અથવા-જે પ્રકારે અન્ય ક્ષેત્રાદિમાં હળ વડે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ પ્રમાણે આ ક્ષેત્રાદિમાં પણ તેના દ્વારા જ પ્રવૃત્તિ કરવી જોઈએ, એવું કથન ક્ષેત્રપાય છે. અથવા મિથ્યાત્વયુક્ત ક્ષેત્રને સદુપદેશ આદિ ઉપાય દ્વારા સમ્યકત્વયુક્ત કરવું તેનું નામ ક્ષેત્રપાય છે. જેમ ધાન્યાદિકના જ્ઞાનનો ઉપાય છે એ જ પ્રમાણે કાળના જ્ઞાનને પણ જે ઉપાય છે તેનું નામ કાલેપાય છે. અથવા-જે પ્રકારે તથવિધ ગણિતજ્ઞ છાયાદિ રૂપ વડે કાળને જાણી લે છે એ જ પ્રમાણે જે છાયાદિ દ્વારા કાળને જાણે છે તે કાલે પાય રૂપ છે અથવા પ્રતિલેખના આદિ કાળનું જે જ્ઞાન છે તેનું નામ કાલેપાય છે. ભાવ-જ્ઞાનમાં જે ઉપાય છે તેનું નામ ભાપાય
श्रीस्थानांगसूत्र:०३