Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१८
स्थानाङ्गसूत्रे क्षेत्रापायमाह-क्षेत्रात क्षेत्रे क्षेत्रं या अपायः क्षेत्रापायः यथा संभवत्यपायः सशत्रु क्षेत्रे ससर्पगृहयन् “ ससपे च गृहे वासो मृत्युरेव न संशयः" इति । यथा च जरासन्धाभिध प्रतिवासुदेवात् संभावितापायं सौर्यपुरं परित्यक्तयन्तो दशाही इति । कालापायमाह-कालापायो यथा-सापायकालवर्जने प्रयत्नं कुर्यात् द्वैपायनवत् यथा-द्वादशवर्षेण द्वारका विनश्यतीति नेमिनाथपचनश्रवणेन द्वैपायनो द्वादशवर्षलक्षणसापायकालपरिहारेच्छया. उत्तरापथपत्तोऽभूत् । भावापायमाह-भायापायो यथा-कोपभावं परिहरेत् चण्डकौशिकवदिति यथा-समुत्पन्नजातिस्मरचण्डकौशिकः कोपरूपं भाषापायं परिहतवानिति । १। अपाय है वह क्षेत्रापाय है जिस प्रकार सर्प सहित गृहमें निवास करनेसे मृत्यु संभावित है उसी प्रकार शत्रु सहित क्षेत्रमें रहनेसे मी अपाय संभावित है-" ससपे च गृहे वासो मृत्युरेव न संशयः" जिस क्षेत्र में अपाय संभवित होता है उसे छोड़ देना चाहिये जैसे-जरासंध प्रति वासुदेवसे संभावित अपायवाले सौर्यपुर नगरकोदशाहों ने छोड दिया था यह क्षेत्रापाय है अपाय सहित कालके स्यागमें द्वैपायनकी तरह प्रयत्न करना चाहिये जैसे कि १२ वर्षके बाद द्वारका नगरी नष्ट हो जावेगी ऐसी भविष्यवार्ता जब दैपायनने नेमिनाथके मुंहसे सुनी तो वे उस सापायकालको छोडनेकी इच्छासे उत्तरापथमें चले गये थे यह कालापायहै कापभाव (क्रोध)का चण्डकोशिककी तरह छोड देना भावापाय है चण्डकौशिकको जब जातिस्मरण ज्ञान हो गया तब उसने कोपरूप भावा
ક્ષેત્ર વડે, ક્ષેત્રમાં કે ક્ષેત્રરૂપ જે અપાય છે તેને ક્ષેત્રાપાય કહે છે. જેવી રીતે સર્પવાળા ઘરમાં નિવાસ કરવાથી મૃત્યુને સંભવ રહે છે. એજ પ્રમાણે શત્રુસહિતના ક્ષેત્રમાં રહેવાથી અપાયને સંભવ રહે છે. કહ્યું પણ छ -“ ससपें च गृहे वासो मृत्युरेव न संशयः " २ माय (नया) સંભવિત હોય તે ક્ષેત્રને ત્યાગ કરવો જોઈએ. જેમકે-પ્રતિવાસુદેવ જરાસંઘ દ્વારા અપાય (અનર્થ) થવાનો સંભવ લાગવાથી દશાહએ સૌર્યપુર છોડી દીધું હતું. આ ક્ષેત્રાપાયના દૃષ્ટાન્તરૂપ સમજવું. કાલાપાયના ત્યાગમાં કૈપાયનની જેમ પ્રયત્નશીલ રહેવું જોઈએ. નેમિનાથ ભગવાને એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે ૧૨ વર્ષ પછી દ્વારકા નગરીને નાશ થશે, ત્યારે તે અપાયયુક્ત કાળથી બચવાને માટે પાયન ઉત્તરપથમાં ચાલ્યા ગયા હતા. આ કાલાપાયનું દૃષ્ટાન્ત છે. ચંડકૌશિકની જેમ કોપભાવનો પરિત્યાગ કરી નાખવો
श्री. स्थानांग सूत्र :03