Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१६
स्थानाङ्गसूत्रे अथैषां प्रत्येकं चातुर्विध्यमाह-' आहरणे' इत्यादि आहरणं चतुर्विधं प्रज्ञप्तं तद्यथा-' अवाए ' इत्यादि । ' अवार' अपायः अनर्थः, स यत्र द्रव्यादिषु कथ्यते तदाहरणमपायः यथा एतेषु द्रव्यविशेषेवस्त्यपायः विवक्षितद्रव्यादिवदेवेति । अथवा-द्रव्यादीनां हेयता कथ्यते तदाहरणमपायः । अपायश्चतुर्विधो द्रव्यक्षेत्र कालभावभेदात् । तत्र द्रव्यादपायो द्रव्यापायः, द्रव्ये अपायः द्रव्यमेव या अपायो द्रव्यापायः एतद्धेयता साधकमेतत्साधकं वा आहरणमुच्यते तत्र द्रव्यापायस्यायं प्रयोगः द्रव्यापायः परिहार्यः द्रव्ये वा अपायो निराकरणीयः । देशान्तरगमनेनोपार्जितद्रविणयोः भ्रातृवणिजोरिव (१) ___ अब सूत्रकार इन सबके प्रत्येकके चार चार भेदों को प्रकट करते हुए कहते हैं जो आहरण ज्ञात है वह चार प्रकारका कहा गया है जैसे" अवाए" इत्यादि अपाय नाम अनर्थका है यह अपाय जहां द्रव्यादिकोमें कहा जाता है वह आहरणका भेद अपाय है जैसे-विवक्षित द्रव्यादिकी तरहही इन द्रव्य विशेषोंमें अपाय है । अथवा-द्रव्यादिकोंकी हेयता जिसके द्वारा कही जाती है यह आहरणका भेद अपाय है यह अपायभी द्रव्य, क्षेत्र, काल और भावके भेदसे चार प्रकारका है द्रव्यसे या द्रव्यरूप जो अपाय है यह द्रव्यापाय है द्रव्य की हेयताका साधक अथवा द्रव्यका साधक जो उदाहरण होता है वह अपाय आहरण है देशान्तर गमनसे उपार्जित द्रव्यवाले दो वैश्य भाइयोंकी तरह द्रव्यापाय परिहार्य हैं या द्रव्यमें अपाय निराकरणीय
હવે સૂવકાર તે પ્રત્યેકના ચાર ચાર ભેદોનું સ્પષ્ટીકરણ કરે છે...આહ. २६ज्ञातना “ अवाए " अाय त्याहि या२ २ ४ा छ सपाय से અનર્થ. તે અપાયનું જ્યાં દ્રવ્યાદિકમાં કથન કરવામાં આવે છે ત્યાં તે આહરણના અપાયભેદ રૂપ હોય છે, જેમકે-વિવક્ષિત દ્રવ્યાદિની જેમ જ આ દ્રવ્યવિશેષમાં અપાય છે અથવા-દ્રવ્યાદિકની હેયતાનું જેના દ્વારા પ્રતિપાદન કરાય છે તે આહણના ભેદ અપાયરૂપ છે.
આ અપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કો છે દ્રવ્ય વડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપ જે અપાય છે તેને દ્રવ્યાપાય કહે છે દ્રવ્ય ક્ષેત્રાદિકેની હેયતાનું સાધક અથવા દ્રવ્યની હેયતાનું સાધક જે ઉદાહરણ હોય છે તેને અપાય આહરણ કહે છે. પરદેશ જઈને જેમણે ઘણું જ ધન ઉપાર્જન કર્યું હતું એવાં બે વૈશ્યભાઈઓના દૃષ્ટાન્તની જેમ દ્રવ્યાપાય પરિહાર્ય છે અથવા દ્રવ્યમાં અપાય નિરાકરણીય છે.
श्री. स्थानांग सूत्र :03