Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०४० सू०४१ दृष्टान्तभेदनिरूपणम
तथाहि-कस्मिंश्चिनगरे द्वौ वणिजौ स्तः तौ देशान्तराद् धनमुपायं गृहस. मीपमागतो, नत्रकेन विचारितं भ्रातरं मारयित्वा सर्वमेव धन नेयं, तत्र द्वयोर्वियादो जातः तदनन्तरं धनं जले प्रक्षिप्तम् तत्र मत्स्येन निगलितं तद्धनम् , मत्स्यश्य धीवरेण व्यापादितः । तं चान्यः क्रीत्वा स्वगृहे नीतवान् । तद्गृहे मातृपुत्र्यौ मिलित्वा मत्स्य विदारयितुमारब्धवत्यौ, तदुदरे तादृशं धनं दृष्ट्वा पुच्या माता व्यापादिताः एतत्सर्व दृष्ट्वा तौ भ्रातरौ वणिजौं समुत्पन्नवैराग्यौ प्रबजितौ । तत्परिहारश्च प्रव्रज्या ग्रहणादिति आहरणता चैकदेशेन, उपनयस्य त्यागात् १॥ है इस दृष्टान्तका स्पष्टीकरण इस प्रकारसे है-किसी नगरमें दो वैश्य रहते थे जब ये देशान्तरसे धन उपार्जित कर अपने घरके पास आ पहुँचे तब एकने विचार किया कि भाईको मारकर सब धन ले लेना चाहिये इतने में दोनों में विवाद हो गया तब उस धनको जलमें फेंक दिया यहां मत्स्यने उसे निगल लिया, धीवरने उस मत्स्यको पकड़ने से वह मत्स्य मर गया उस मत्स्य को किसी दूसरेने उससे खरीद लिया जब वह उसे लेकर घर आया तो मां और बेटीने मिलकर उसे चीरा चीरतेही उसके पेटमें धन देखकर पुत्रीने मांको मार दिया यह सब हाल देखकर वे दोनों भाई संसार शरीर और भोगोंसे विरक्त होकर प्रत्रजित हो गये १ यह द्रव्यापाय परिहार्य है
क्षेत्रसे क्षेत्र में जो अपाय है वह या क्षेत्ररूप जो
હવે તે દૃષ્ટાન્તનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–કોઈ નગરમાં બે વૈશ્ય રહેતાં હતા. તેઓ ધન કમાવા પરદેશ ગયા. ધનપાર્જન કરીને તેઓ પિતાને ગામ પાછા ફરવા માટે રવાના થયા. ઘરની પાસે આવતાં જ એકના મનમાં એ વિચાર આવ્યું કે ભાઈને મારી નાખીને બધું ધન હું જ કબજે કરી લઉં. આ ધનને કારણે અને ભાઈઓ વચ્ચે ભારે ઝગડો થયે. તેમણે ગુસ્સે થઈને તે ધનને કઈ જળાશયમાં ફેંકી દીધું. જળાશયમાં રહેલા કેઈ મસ્ય તે ધનને ગળી ગયો. કઈ એક માછીમારે તે માછલાને પકડીને મારી નાખ્યું અને તેને કોઈ બીજા માણસને વેચ્યું. તે માણસે તે મત્સ્ય પિતાને ઘેર લઈ જઈને રાંધવા માટે પત્નીને સોંપ્યું. તેની પત્ની અને પુત્રીએ તે મસ્યના જ્યારે ટુકડા કર્યા ત્યારે તેના પેટમાંથી પેલું ધન તેમને હાથ લાગ્યું તે ધનને ખાતર પુત્રીએ માતાને મારી નાખી. આ સમસ્ત હકીકત જ્યારે તે વૈશ્ય ભાઈઓએ જાણી ત્યારે તેમને સંસાર પર વૈરાગ્યભાવ આવી જવાથી ભેગોથી વિરકત થઈને તેમણે પ્રવજ્યા અંગીકાર કરી લીધી. આ દ્રવ્યાપાય પરિહાર્ય છે.
स०-२८
श्री. स्थानांग सूत्र :03