Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
सुघाटीका स्था०४ उ०३ सू०४१ दृष्टान्तमेदनिरूपणम्
२१९ अथ द्वितीय भेदमाह-'उयाए' ति. उपायः प्राप्तव्यपदार्थप्रति पुरुषव्यापारादिरूपा साधनसामग्री, स यस्मिन् द्रव्यादौ उपेये विद्यते इत्यभिधानं, यथा घटादि द्रव्यविशेषेषु साध्येषु विद्यते उपायो विवक्षितद्रव्यवदिति, अथवा यत्रोपादेयता कथ्यते द्रव्यादेस्तदाहरणमुपायः । उपायोपि चतुर्धा द्रव्यक्षेत्रकालभायभेदात् । तत्र द्रव्यस्य सुवर्णादेः प्रासुकोदकादेर्या उपायः-द्रव्यमेव चा उपाय इति द्रव्योपायः यथाऽस्ति सुवर्णादिषूपायः उपायेनैव या सुवर्णादौ प्रयत्नो विधेय इति । अथवा प्रासुकोदकादि द्रव्यमेषणोपायेन ग्रहीतव्यमिति १। एवं क्षेत्रपरिकर्मणा उपायः पायका परिहार कर दिया था, इस प्रकारसे ये आहरणज्ञातके अपाय भेदके चार भेद है १
आहरण ज्ञातका द्वितीय भेद जो उपाय है-यह इस प्रकारसे हैंप्राप्तव्यपदार्थके प्रति जो पुरुष व्यापारादिरूप साधन सामग्री होती है वही उपाय होती है अतः इस द्रव्यादिरूप उपेयमें यह उपाय है ऐसा आहरण उपाय है जैसे घटादि द्रव्य विशेष साध्योंमें विवक्षित मृत्तिकादि द्रव्य उपायरूप होता है अथवा-द्रव्यादिकोंकी जहां उपादेयता कही जाती है वह आहरण उपाय है यह उपाय भी द्रव्य, क्षेत्र, काल
और भावके भेदसे चार प्रकारका है सुवर्णादि द्रव्यका या प्रामुक उदक आदि द्रव्यका जो उपाय है वह या द्रव्यरूप जो उपाय है वह द्रव्योपाय है जैसे-सुवर्णादिकोंके विषयमें उपाय है उपायसेही सुवर्णादिकोंमें प्रयत्न विधेय है अथवा-प्रासुक उदकादि द्रव्य एषणोपायसे તેનું નામ ભાવપાય છે. ચંડકૌશિકને જ્યારે જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેણે કપરૂપ ભાવાપાયને પરિત્યાગ કરી નાખ્યું હતું. આ રીતે અપાય આહરણુજ્ઞાતના ચાર ભેદનું સ્પષ્ટીકરણ અહીં સમાપ્ત થાય છે.
આહરણુજ્ઞાત (આહરણું ઉદાહરણ)ને જે બીજે ઉપાય નામને ભેદ છે તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રાપ્તવ્ય પદાર્થને નિમિત્તે પુરુષ વ્યાપાર આદિ રૂપ સામગ્રી હોય છે, તેનું નામ જ ઉપાય છે. તેથી આ દ્રવ્યાદિ રૂપ ઉપેયમાં (પ્રાપ્તવ્ય પદાર્થમાં) આ ઉપાય છે એમ કહેવું તેનું નામ આહરણ ઉપાય છે. જેમકે-ઘટાદિ દ્રવ્યવિશેષ રૂપ સામાં વિવક્ષિત માટી આદિ દ્રવ્ય ઉપાય રૂપ હોય છે. અથવા-દ્રવ્યાદિકની જેમાં ઉપાદેયતા પ્રતિપાદિત થાય છે. તે આહરણ ઉપાય છે, તે ઉપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારનો કહ્યો છે. સુવર્ણાદિ દ્રવ્યને અથવા પ્રાસુક ઉદક (પાણી) આદિ દ્રવ્યને જે ઉપાય છે અથવા દ્રવ્યરૂપ જે ઉપાય છે તેને કપાય કહે છે.
श्री स्थानांग सूत्र :०३