Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२२२
स्थानाङ्गसूत्रे प्रेम प्रवेष्टुमारब्धाः ते च कृततदुद्धरणा एव पङ्के निमग्नाः। अन्यस्तु तटस्थ एवासंस्पृष्टकर्दमोऽमोघवचनस्तदुद्धृतवानिति स्थापनाकमणि ज्ञातम् । अत्रो. पनयश्चेत्थम्-कर्दमस्थानापन्ना विषयाः, पुण्डरीक राजादिर्भव्यपुरुषः, परनीथि. काश्चत्वारः पुरूषाः तटस्थ एकः पञ्चमः पुरुषः साधुः अमोघवचनं धर्मदेशना पुष्करिणी संसारः, तदुद्धारो निर्वाणमिति । इत्थं परदूषणेन स्वमत स्थापितमितीदं ज्ञातं स्थापनाकर्मेति । लगा हुआ था उसे लेने के लिये चार दिशाओंसे चार पुरुष आये ये जिस २ दिशासे आये थे उसी २ दिशावाले कर्दम मार्ग (कीचडवाले मार्ग से होकर उस पुष्करिणी में प्रवेश किया और प्रवेश करके उन्होंने उस कमलको उखाड लिया परन्तु वे कीचड़में फंस गये वहीं पर कोई एक मनुष्य और तट पर खड़ा हुआ था, वह अमोघ वचनवाला था अतः उसने उन्हें उस कर्दमसे बाहर निकाल लिया इस प्रकारका यह स्थापनाविषय है, पुष्करिणीके स्थानापन्न संसार है, कमलके स्थानापन्नकर्ममें ज्ञात है यहां इसका उपनय इस प्रकारसे है-कर्दमके स्थापनापन्न राजादि रूप भव्य पुरुष है चार पुरुषों के स्थानापन्न परतीर्थिक हैं एक पुरुष जो तट पर खड़ा हुआ है उसके स्थानापन्न श्री साधु पुरुष है अमोघवचनके स्थानापन्न धर्मदेशना है और उद्धारके स्थानापन्न निर्वाण है इस प्रकार परके दृषणसे स्वमतकी स्थापना इस दृष्टान्त द्वाराकी गई है इसलिये यह स्वमतस्थापना कर्म है। એક મેટું પુંડરીક (કમલ વિશેષ) ઉગેલું હતું તેને લેવાને માટે ચાર દિશામાંથી ચાર માણસ આવ્યા. જે જે દિશાઓમાંથી તેઓ આવ્યા હતા તે તે દિશાઓવાળા કઈમ (કાદવવાળા) માગે થઈને તેઓ તે પુષ્કરિણીમાં આગળ વધ્યા. અને ગમે તે પ્રકારે તે પુંડરીક પાસે પહોંચીને તેમણે તેને તેડી લીધું. પણ કાદવમાં ફસાઈ જવાને કારણે તેઓ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળી શકયા નહીં. તે પુષ્કરિણીને કિનારે કોઈ એક માણસ ઊભું હતું. તે અમોઘવચનવાળો હતો. તેથી તેણે તેમને કોઈ પણ પ્રકારે તે કર્દમ (કાદવ)માંથી બહાર કાઢયા. આ પ્રકારનું સ્થાપનાકર્મનું આ જ્ઞાત (ઉદાહરણ) છે. અહીં તેને ઉપનય (આરોપણ) આ પ્રમાણે કરી શકાય છે-કર્દમના સમાન વિષય છે, પુષ્કરિણી સમાન સંસાર છે, કમલ (પુંડરીક) સમાન રાજાદિ રૂપ ભવ્ય પુરુષ છે, ચાર પુરુષે સમાન પરતીથિકે છે, કિનારે ઊભેલા પુરુષના સમાન સાધુપુરુષ છે, અમેઘવચન સમાન ધર્મદેશના છે અને ઉદ્ધારના સમાન નિર્વાણ છે. આ પ્રકારે પરના દૂષણને પ્રકટ કરીને સવમતની સ્થાપના આ દૃષ્ટાન્ત દ્વારા કરવામાં આવી છે. તેથી તે દૃષ્ટાન્ત સ્થાપનાકર્મ રૂપ છે.
श्री. स्थानांग सूत्र :03