Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका उ०३ सू० ४१ दृष्टान्तभेदनिरूपणम्
२२३
,
तथाहि - अनित्यः शब्दः कृतकत्वात्, अत्र कृतकत्वेन शब्देऽनित्यत्वं साधयति, तत्र कश्चिदते भो ! वर्णात्मके शब्दे कृतकन्यं नास्ति तेषां नित्यतायाः प्रतिपादनात् इत्येवं सकलपक्षे हेतुर्न यातीति विभाव्य स्थापना हेतुवादी वदनि वर्णात्मकः शब्दः कृतकः कारणभेदेन भिद्यमानत्वात् घटपटादिवत् यथा स्व स्व कारणभेदाद घटादयो भिद्यन्ते तथा शुकसारिकादिकारणभेदाद् वर्णात्मकः शब्दोपि भिद्यत एवेति घटादिदृष्टान्तेन वर्णानां कृतकत्व स्थापितमिति भवत्यत्र स्थापना कर्मेति ॥
अथवा - जैसे - " अनित्य शब्दः कृतकत्वात् " इस प्रकारके अनुमान प्रयोग से कोई चादी शब्द में कृतकत्व हेतुसे अनित्यकी सिद्धि करता है तब कोई उससे ऐसा कहता है कि वर्णात्मक शब्द में " कृतकत्व " नहीं है क्योंकि-मीमांसककी अपेक्षा उनमें निश्यताका प्रतिपादन किया गया है इस तरह कृतकत्व यह हेतु अपने वर्णरूप सम्पूर्ण पक्ष में नहीं जाता है इस प्रकार सुनकर जो स्थापन हेतुवादी है वह कहता है जो वर्णात्मक शब्द है वह कृतकही होता है क्योंकि कारणभेदसे वह घटपटादिकी तरह भेदवाला होता है जैसे अपने २ कारण के भेद घटपटातकों में भेद होता है, उसी तरह शुकसारिका आदिरूप कारण के भेद से वर्णात्मक शब्द भी भेदवाला होता है इस प्रकार घटादि दृष्टान्तसे वर्णों में कृतकताकी स्थापनाकी जाती है इसलिये यह दृष्टान्त स्थापनाकर्म है।
" अथवा- अनित्यशब्दः कृतकत्वात् " આ પ્રકારના અનુમાન પ્રાગ દ્વારા જ્યારે કાઈ વાદી શબ્દમાં કૃતકત્વ હેતુદ્વારા અનિત્યતાની સિદ્ધિ કરે છે, ત્યારે કેઇ તેને એવુ કહે છે કે વર્ણાત્મક શબ્દમાં હું કૃતકત્વ ” હાતુ' નથી, કારણ કે મીમાંસકની અપેક્ષાએ તેમનામાં નિત્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. આ રીતે કૃતકત્વહેતુ પાતાના વધુ રૂપ સ ́પૂર્ણ પક્ષમાં જતે નથી. આ પ્રકારની દલીલ સાંભળીને જે સ્થાપના હેતુવાદી છે તે કહે છે કે જે વર્ણાત્મક શબ્દ છે તે કૃતક જ હોય છે, કારણ કે કારણભેદથી તે ઘટપટાદિની જેમ ભેદવાળેા થાય છે જેમ પાત પેાતાના કારણના ભેદથી ઘટપટાદમાં ભેદ હોય છે, એજ પ્રમાણે શુક સારિકા (પોપટ, મેના) આદિ રૂપ કારણના ભેદથી વર્ણાત્મક શબ્દ પણ ભેદવાળા હોય છે. આ પ્રમાણે ઘટાદિના દૃષ્ટાન્ત દ્વારા વર્ણમાં, કૃતકતાની સ્થાપના કરવામાં આવે છે. તેથી તેનું નામ ‘દૃષ્ટાન્તસ્થાપના કમ' છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩