Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૮
स्थानाङ्गसूत्रे स्वाङ्गिक तत्परिभुक्तमाय या द्वित्रेषु पात्रेषु पर्यायेण परिभुज्यमानं पात्रं याचितन्यम्' इति तृतीया । ३ । तथोज्झितधर्मकं पात्रं याचितव्यमिति चतुर्थी ।४।।३। ___ " चत्तारि ठाणपडिमाओ" इत्यादि-स्थानप्रतिमाः-कायोत्सर्गाचर्थ स्थानग्रहणविषयेऽभिग्रहाः चतस्रः प्रज्ञप्ताः, ता यथा-यत स्थानमचित्तमेषणीयमाकुचनप्रसारणादिक्रियायोग्यं कुडयाद्यालम्बनसमन्वितं चङ्क्रमणावकाशयुक्तं भवेत् तदेयाऽऽश्रयणीमिति प्रथमा१, चक्रमणावकाशरहितं पूर्वनिर्दिष्टं स्थानं यदि भवेत्तदेवा. ऽऽश्रयणीयमिति द्वितीया ।२। तथा-कुडयाद्यालम्बनादिरहितं चक्रमणावकामांगूंगा २ तथा गृहस्थका जो स्वाङ्गिक होगा या परिभुक्त प्राय होगा या जो दो तीन पात्रों में पर्यायसे परिभुज्यमान हो रहा होगा वही पात्र मैं मांगूंगा ३ तथा उज्झित धर्मक पात्र ही मांगूंगा ४ अर्थात् उन तीन प्रकारका पात्र ही साधुओंको कल्पता है, इसलिये तीनका नाम लिया हैं प्लास्टिक आदि का पात्र लेना नहीं कल्पता । (३) कायोत्सर्ग आदिके लिये स्थानग्रहणके विषयमें जो अभिग्रह होतेहैं वे स्थानप्रतिमाहैं, और ये इस प्रकारसे चार रूप होती हैं-जो स्थान अचित्त होगा एषणीय होगा आकुञ्चन प्रसारण आदि क्रियाके योग्य होगा कुडयादिरूप आलम्बन से समन्वित होगा चङ्क्रमणावकाश युक्त होगा वही मेरे बारा आश्रयणीय होगा ऐसी यह प्रथम स्थान प्रतिमा है १ यदि पूर्व निर्दिष्ट स्थान चक्रमणावकाश (कारणवश इधर उधर फिरने) से रहित होगा तो हो मेरे द्वारा वह आश्रयणीय होगा ऐसी यह द्वितीय स्थानप्रतिमा है २ तथा-पूर्वोक्त स्थान कुड्यादि (भित्ति) आलम्बनसे रहित होगा और चंक्रमणावकाशसे रहित होता तब ही અથવા ગૃહસ્થનું જે સ્વાંગિક હશે અથવા જે પરિભૂક્ત (વપરાશને માટે અગ્ય ગણીને કાઢી નાખેલું) હશે અથવા જે બે ત્રણ પાત્રોમાં પર્યાયની અપેક્ષાએ પરિભૂજ્યમાન થઈ રહ્યું હશે એવું જ પાત્ર હું લઈશ તથા ઉઝિતધર્મક પાત્ર જ લઈશ એટલે કે ઉપર્યુક્ત ત્રણ પ્રકારના પાત્ર જ સાધુઓને કપે છે, તેથી ત્રણના જ નામ અહીં પ્રકટ કર્યા છે.
કાયોત્સર્ગ આદિને માટે સ્થાન ગ્રહણ કરવાના વિષયમાં જે અભિગ્રહ થાય છે તેને સ્થાન પ્રતિમા કહે છે તેના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) જે સ્થાન અચિત્ત હશે, એષણીય હશે, આકુંચન પ્રસરણ આદિ ક્રિયાઓને યોગ્ય હશે, દિવાલ આદિ રૂપ અવલંબન આધારથી યુક્ત હશે અને ચંક્રમણાવકાશ યુક્ત (કારણવશ આમ તેમ ફરવાને યોગ્ય) હશે, એજ સ્થાન મોરે માટે આશ્રયણુય થશે. આ પ્રથમ સ્થાન પ્રતિમાનું સ્વરૂપ સમજવું. (૨) જે પૂર્વોક્ત સ્થાન ચંક્રમણવકાશથી રહિત (કારણવશ આમ તેમ ફરવાને માટે અયોગ્ય
श्री. स्थानांगसत्र:03