Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१९०
स्थानाङ्गसूत्रे चत्वारि शरीरकाणि कार्मणोन्मिश्रकाणि प्रज्ञप्तानि, तद्यथा औदारिकं १, चैक्रियम् २, आहारकं ३, तैनसम् ४। (२) ॥ सू० ३५ ॥
टीका-" चत्तारि सरीरगा" इत्यादि-चत्वारि-शरीरकाणि-शरीराण्येव शरीरकाणि, स्वार्थ कन् प्रत्ययोऽत्र बोध्यः, जीवस्पृष्टानि-जीवव्याप्तानि प्रज्ञ. तानि, तद्यथा-वैक्रियं-पिक्रिया-विविधरूपकरणं तया निर्वृत्तम्-अनेकादद्भुताऽऽ. श्रयं विविधगुणद्धि सम्पयुक्तपुद्गलवर्गणाप्रारब्धं वैक्रियम् १, आहारकम्-आहि. यते-निवर्त्य ते चतुर्दशपूर्व विदा प्राणिदयद्धिदर्शन-च्छमस्थोपग्रहणसंशयव्युच्छेदरूपचतुष्टयप्रयोजनवशाद यत्तदाहारकम् , आहारकशरीरं चतुःकला मोक्षो भव
चार शरीर कार्मण शरीरसे उन्मिश्र कहे गये हैं-जैसे-औदारिक १ वैक्रिय २ आहारक ३ और तैजस ४ (२)
जीच द्वारा व्याप्त जो शरीर हैं वे जीव स्पृष्ट शरीर हैं विविध रूप करना इसका नाम विक्रिया है इस विक्रियासे जो शरीर निर्वृत्त होता है वह वैक्रिय शरीर है यह वैक्रिय शरीर अनेक अद्भुतरूपोंका आश्रयभूत होता है विविध गुणोंसे एवं ऋद्धियोंसे सम्प्रयुक्त पुद्गल वर्गणाओंसे प्रारब्ध (जिसका प्रारंभ किया जाय) होता है आहारक शरीर चौदह पूर्वधारीकेही पाया जाता है वह चौदह पूर्वधारी मुनि प्रागिदया ऋद्धिदर्शन छद्मस्थोपग्रहण और संशयविच्छेद इन चार प्रयोजनके वशसे आहारक शरीरका निर्माण करता है इस आहारक शरीरका निर्माण चार बार होता है फिर जीवका मोक्ष हो जाता है। तेजः पुद्गलोका जो बिकार है वह तैजस है इसका लिङ्ग उष्मा है और यह
નીચેનાં ચાર શરીર કામણ શરીર સાથે ઉન્મિશ્ર કહ્યાં છે– (१) मोहा२ि४, (२) यि, (3) मा.२४ अने (४) तेस ॥२॥
જીવકારે વ્યાપ્ત જે શરીર છે તેમને જીવસ્કૃષ્ટ શરીર કહે છે. વિવિધ ૩પ કરવું તેનું નામ વિકિયા છે આ વિકિયાથી જે શરીર નિવૃત્ત થાય છે તેને ક્રિય શરીર કહે છે તે વૈક્રિય શરીર અનેક અદૂભુત રૂપનું આશ્રયભૂત હોય છે, વિવિધ ગુણેથી અને ઋદ્ધિઓથી સંપ્રયુક્ત પુદ્ગલ વગણાએથી પ્રારબ્ધ (જેને પ્રારંભ કરાયો હોય છે.
આહારક શરીરને સદૂભાવ ચૌદ પૂર્વધારીમાં જ હોય છે. તે ચૌદ પૂર્વધારી મુનિ પ્રાણિદયા, ત્રાદ્ધિદર્શન, છઘસ્થાપગ્રહણ અને સંશય વિ છેદ રૂપ ચાર કારણને લીધે આહારક શરીરનું નિર્માણ કરે છે.
આ આહારક શરીરનું નિર્માણ ચાર વાર થાય છે, ત્યાર બાદ જીવ ક્ષમાં ચાલ્યા જાય છે. તેજ પુદ્ગલોને વિકાર છે તે તેજસ છે. તેનું
श्री. स्थानांग सूत्र :03