Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था० ४ उ. ३ सू० ४० जीवपुद्गलयोर्गतिधर्मनिरूपणम् २०५ तथा-रूक्षतया-स्निग्धतारहिततया वालुकामुष्टिवत् , पुद्गला हि लोकान्तेषु तथा परिणमन्ति यथा ततः परतो गन्तुं न शक्नुवन्ति, कर्मपुद्गलयुक्ता जीवा अपि लोकान्तात् परतो गन्तुं न शक्नुवन्ति, सिद्धजीवास्तु धर्मास्तिकायाभावेनैव लोका. न्तात् परतो गन्तुं न शक्नुवन्ति ३, तथा-लोकानुभावेन-लोकमर्यादया. विषयक्षेत्रादन्यत्र गन्तुं न शक्नुवन्ति, सूर्यमण्डलयत् ॥ सू० ४० ॥ ___ अनन्तरोक्ता अर्थाः प्रायो दृष्टान्ततः प्राणिनां प्रतीता भवन्तीति दृष्टान्तभेदान प्रदर्शयितुं पश्चसूत्रीमाह___मूलम्-च उबिहे गाए पण्णत्ते, तं जहा-आहरणे १, आहरणतद्देसे २, आहरणतहोसे ३, उवण्णासोवणए ।। (१) धर्मद्रव्य लोकान्तसे आगे नहीं अतः वे उस कारणके अभावसे शकटी (गाडी)आदि गति साधनसे रहित पङ्गुकी तरह आगे अलोकमें नहीं जाते हैं। तथा-चालुका मुष्टिकी तरह स्निग्धतासे रहित होनेके कारण वे लोकान्तसे आगे नहीं जाते हैं-पुद्गलोंका लोकान्तमें ऐसा परिणमन हो जाता है कि जिससे वे उससे आगेको जानेके लिये समर्थ नहीं होते हैं तथा कर्म पुद्गलोंसे जो वहां जीव रहतेहैं ये भी लोकके अन्तसे आगे अलोकमें नहीं जा मकते हैं । तथा जो सिद्ध जीव हैं, वे तो धर्मास्तिकायके अभोवसेही लोकके अन्तसे आगे नहीं जा सकते हैं। चतुर्थ कारण ऐसा है कि जो लोककी मर्यादाही ऐसी बंधी हुई हैं कि अपने विषय क्षेत्र से आगे सूर्यमण्डलकी तरह जीव और पुद्गल नहीं जा सकते हैं । सू० ४० ॥ અલેકમાં ધર્મદ્રવ્યને સદૂભાવ જ નથી. જેમ ઘડી આદિથી રહિત લંગડો માણસ ગતિ કરવાને અસમર્થ બને છેએ જ પ્રમાણે ગતિક્રિયાના સાધનરૂપ ધર્મદ્રવ્યને અભાવે અલાકમાં જીવ અને પુદ્ગલેની ગતિક્રિયા અટકી જાય છે. ત્રીજું કારણ-જેમ વાલક (રેતી) નિગ્ધતાથી રહિત હોય છે તેમ તેઓ સ્નિગ્ધતાથી રહિત થઈ જવાને કારણે કાનની બહાર અલકમાં જઈ શકતા નથી. પુદ્ગલેનું લેાકાત માં એવું નિગ્ધતા રહિત) પરિણમન થઈ જાય છે કે જેથી તેઓ લોકાતથી આગળ જઈ શકવાને સમર્થ થતાં નથી. તથા કર્મયુગલોથી જે જીવે ત્યાં રહે છે તેઓ પણ લે કાન્તની બહાર અલેકમાં જઈ શકતા નથી તથા જે સિદ્ધ જીવે છે તેઓ તે ધર્માસ્તિકાયના અભા. વને લીધે જ લોકાતથી આગળ જઈ શકતા નથી ચોથું કારણ એવું છે કે લકની મર્યાદા જ એવી બંધાયેલી છે કે સૂર્ય મંડળની જેમ જીવ અને પુદગલ પિતાના નિયત ક્ષેત્ર કરતાં આગળ જઈ શક્તા જ નથી. છે સૂ. ૪૦ છે
श्री. स्थानांग सूत्र :03