Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४३०३०३८ पृथिव्यादिवतुर्णा सूक्ष्मशरीरस्यादृश्यत्यनि० २०१ तिकायिकानां पश्चानामेकमने वा शरीरमदृश्यं भवति । बादरपृथिव्यप्तेजोवनस्पतिकायिकानां तु एकमेव शरीरमदृश्यं भवति, अत एव चतुर्णामित्युक्तं, न तु पञ्चानामिति । वनस्पतयस्विह साधारणा एव गृह्यन्ते, तेषामेवैकशरीरस्यादृश्य. स्वात् , प्रत्येकशरीरस्यतु एफस्यापि दृश्यत्वादिति । मू० ३८ ॥
पूर्व पृथिव्यादीनां चतुर्णा सूक्ष्मशरीरस्य चक्षुरग्राह्यत्वमुक्त, साम्प्रतमिन्द्रियप्रस्तावाच्छ्रोत्रादिकेन्द्रियचतुष्टयशब्दाद्यर्थचतुष्टयस्येन्द्रियसम्बद्धत्येनाऽऽ. सो ऐसा न कहकर " चतुणां" ऐसा ही क्यों कहा गया है ?
उत्तर-इस कथनका ऐसा भाव प्रगट करने के लिये ऐसा कहा गया कि जो वायुकायिक सूक्ष्म और बादर होते हैं उनका तो कोई भी शरीर चाहे वह सक्षम हो या बादर हो सुदृश्य देखने योग्य)होताही नहीं है परन्तु जो सूक्ष्म पृथिव्यादि चार हैं उनकाही मूक्ष्म शरीर सुदृश्य नहीं होता है बादर पृथिव्यादिकोंका वादर शरीर तो सुदृश्य होता है, अतः ये चार ऐसे हैं कि जिनका एक सूक्ष्म शरीर ही सुदृश्य नहीं होता है चादर शरीर तो सुदृश्य होता ही है परन्तु वायुकायिकका तो कोई भी शरीर सुदृश्य नहीं होता है । यहां वनस्पति शब्दसे साधारण वनस्पतिकायिक ही गृहीत हुआ है प्रत्येक वनस्पतिकायिक नहीं क्योंकि उनका ही एक मूक्ष्म शरीर अदृश्य होता है बादर वनस्पतिकायिकका बादर शरीर तो दृश्य होता है । सू० ३८॥ દૃશ્ય હેતું નથી એમ કહેવું જોઈએ.
ઉત્તર–આ કથન પ્રકટ કરવાનું કારણ નીચે પ્રમાણે છે –વાયુકાયિક સૂમ અને બાદર બન્ને પ્રકારના હોય છે. તેમનું બાદર શરીર પણ સુદૃશ્ય હેતું નથી અને સૂક્ષ્મ શરીર પણ સુદૃશ્ય હોતું નથી, આ રીતે તેમનું એક પણ પ્રકારનું શરીર સુદૃશ્ય હેતું નથી. પરંતુ જે સૂમ પૃથ્વીકાય આદિ પૂર્વોક્ત ચાર પ્રકારના છ જ છે તેમનાં જ સૂક્ષ્મ શરીરે સુદૃશ્ય હેતાં નથી, બાદર પૃથ્વીકાય આદિકના બાદર શરીરે તે સુદશ્ય હોય છે જ. તેથી પૂર્વોક્ત પૃથ્વીકાય આદિ ચાર જ એવા છે કે જેમના સૂક્ષ્મ શરીરે સદશ્ય હતાં નથી–તેમના બાદર શરીરે તે સુદૃશ્ય હોય છે જ. પરન્ત વાયુકાયિકેનું તે કંઈ પણ શરીર સુદૃશ્ય હોતું નથી. અહીં વનસ્પતિ શબ્દ દ્વારા સાધારણ વનસ્પતિકાયિક જ ગૃહીત થયેલ છે. પ્રત્યેક વનસ્પતિકાયિક ગૃહીત થયેલ નથી કારણ કે તેનું એક સૂકમ શરીર જ અદશ્ય હોય છે-બાદર વનસ્પતિકાયિકનું બાદર શરીર તે દશ્ય હોય છે કે સૂ૩૮ છે
श्री. स्थानांग सूत्र :03