Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०४३०३सू०३७ चतुर्विधमस्तिकायादीनां प्रदेशाप्रतुल्यत्वनि० १९९ स्यादिति लोकपदं योजयित्वा लोकाऽऽकाशपदं प्रोक्तं, तथा सति लोकाऽऽकाशस्याप्यसंख्यातपदेशत्वेन धर्मास्तिकायादित्रयसाम्यमुपपन्नम् । 'एकजीवे '-त्यत्रैकपदानुपादाने सामान्यतया सर्वजीबोपस्थितौ सर्वेषां जीनामनन्तप्रदेशस्वाद धर्मास्तिकायादित्रयसाभ्यं न स्यादित्येकनीय इति पदमुपात्तम् , तथा सति एकस्य जीवस्यानन्तप्रदेशत्वाभावेनासङ्ख्यातपदेशत्येन त्रिभिः साम्यमुपपन्नमिति बोध्यम् ॥ मू० ३७॥
पूर्व षट्त्रिंशन्तमसूत्रे पृथिव्यादिमिः स्पृष्टो लोकः' इत्युक्तमिति पृथिव्यादीनां चतुणाँ निकायानामेकं शरीरं सुदृश्यं न भवतीति प्रतिप्पदयितुमाह
___ मूलम्-चउण्हमेगं सरीरं नो सुदस्सं भयइ, तं जहा-- पुढयिकाइयाणं १, आउकाइयाणं २, तेउकाइयाणं ३, वणस्सइकाइयाणं ४। सू० ३८॥ आकाश प्रदेशकी अपेक्षा तुल्यता घटित करने के लिये "लोकाकाश" एसा कहा गया है क्योंकि लोकाकाशके असंख्यात प्रदेश कहे गये हैं। इसी तरहसे “एक जीय" ऐसा जो पद कहा गया है उसकाभी तात्पर्य ऐसाही है अर्थात् सर्व जीवोंकी अपेक्षा जीवोंके प्रदेश अनन्त होते हैं परन्तु एक जीबके प्रदेश असंख्यातही होते हैं अनन्त नहीं होते हैं यदि जीवके साथ एक पद न दिया जाता सर्व जीवोंकी उपस्थिति हो जानेसे धर्मास्तिकायादिकोंके साथ जीवकी प्रदेशोंकी अपेक्षा समानता नहीं बनती अतः धर्मास्तिकायादिकोंके साथ एक विशेषण दिया गया है क्योंकि एकजीवमें असंख्यात प्रदेशही कहे गये हैं। सू० ३७॥ દિકની સાથે આકાશની પ્રદેશોની અપેક્ષાએ તુલ્યતા ઘટાવવાને માટે “કાકાશ” પદને પ્રયોગ કરવામાં આવ્યું છે, કારણકે કાકાશના અસંખ્યાત પ્રદેશો કહા છે.
એજ પ્રમાણે “એક જીવ ” આ પદને પ્રયોગ કરવાનું કારણ પણ નીચે પ્રમાણે છે–સર્વ જીવોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેમનાં પ્રદેશે અનંત છે. પરંતુ એક જવના પ્રદેશે અસંખ્યા જ હોય છે–અનંત હોતા નથી. જે “જીવ પદની આગળ એક વિશેષણ મૂકવામાં આવ્યું ન હોત તે સર્ષ ની ઉપસ્થિતિ થઈ જવાને કારણે ધર્માસ્તિકાય આદિકની સાથે જીવની પ્રદેશોની અપેક્ષાએ સમાનતા જ સંભવી શકત નહી. તેથી ધર્મા. સ્તિકાય આદિકની સાથે જીવની સમાનતા ઘટાવવાને નિમિત્ત જીવ પદની આગળ “એક વિશેષણ લગાવવામાં આવ્યું છે, કારણ કે એક જીવના અસં. ખ્યાત પ્રદેશ જ કહ્યા છે. એ સૂત્ર ૩૭ છે
श्री. स्थानांग सूत्र :03