Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधाटीका स्था०४ उ०३ सू०३४ चतुर्विधाभिग्रहनिरूपणम्
१८७ ___“ चत्तारि वत्यपडिमाओ" इत्यादि--वस्त्रप्रतिमा:-यस्त्रग्रहणविषया अमि. ग्रहाः, चतस्रः प्रज्ञप्ताः, ना यथा-अमुकप्रकारकं कार्यासिकादि वस्त्रं याचितव्यमिति प्रथमा । १। ___तथा-यद् दृष्टं तदेव याचनीयमिति द्वितीया । २ । तथाऽन्तरपरिभोगेनोत्त रीयपरिभोगेन वा गृहस्थेन परिभुक्तं वस्त्रं ग्राह्यमिति तृतीया । ३। तथा-तदेयोसृष्टधर्मकं ग्राह्यमिति चतुर्थी । ४। ___ "चत्तारि पायपडिमाओ" इत्यादि-पात्रप्रतिमाः-पात्रग्रहणविषयेऽभिगृहाः, चतस्रः प्रज्ञप्ताः, ता यथा-अमुकपकारकं मृत्तिकादारुपात्रादि याचितव्यम् ' इति प्रथमा १॥ तथा-यद् दृष्टं तदेव याचितव्यमिति द्वितीया २। तथा-गृहस्थस्य कोई एक प्रतिमा होती है । गच्छस्थित साघुओंको तो चारों प्रकारकी ये प्रतिमाएं कल्प्य हैं (१) चार जो वस्त्र प्रतिमाएँ कही गई हैं वे इस प्रकारसे हैं-जैसे मैं अमुक प्रकारका सूतीया ऊनी वस्त्र मांगूंगा१ या जो देखाहै वही मांगूगार या अन्तर परिभोग रूपसे या उत्तरीय परिभोगरूपसे गृहस्थजन द्वारा जो वस्त्र परिभक्त होगा वही वस्त्र लूंगा३ तथा वस्त्र यदि उत्सूष्ट (फेंकने योग्य) धर्मवाला होगा तो ही लूंगा ४ इस तरहसे जो वस्त्र ग्रहण विषयक अभिग्रह हैं वे वस्त्र प्रतिमा हैं। (२) चार जो पात्र ग्रहण विषयक अभिग्रह होते हैं चे पात्र प्रतिमाएँ हैं-जैसे-जो मृत्तिकाका पात्र काष्ठका पात्र तुम्बीका पात्र आदि अमुक प्रकारका होगा तो ही मैं उसे मांगूंगा १ तथा जो मैने दिखा है वही पात्र में થતું નથી, પણ ત્રીજી અને ચોથીમાંથી કોઈ એક પ્રતિમાનું જ તેમના દ્વારા આરાધના થાય છે. ગચ્છસ્થિત સાધુઓને માટે તે આ ચારે પ્રકારની પ્રતિ માએ કહષ્ય ગણાય છે.
ચાર વસ્ત્રપ્રતિમાઓ નીચે પ્રમાણે છે–(૧) હું અમુક પ્રકારનું સુતરાઉ અથવા ગરમ વસ્ત્ર માગીશ. અથવા (૨) જે વસ્ત્ર જોયું છે એજ માગીશ. અથવા (૩) આન્તર પરિગ રૂપે અથવા ઉત્તરીય પરિગ રૂપે ગૃહસ્થ જન દ્વારા જે વસ્ત્ર પરિભક્ત હશે એજ વસ્ત્ર સ્વીકારીશ અથવા વસ્ત્ર ઉત્કૃષ્ટ ધર્મવાળું હશે તે જ તેને સ્વીકાર કરીશ. આ રીતે વસ્ત્રગ્રહણ વિષયક જે અભિગ્રહ છે તેને વસ્ત્રપ્રતિમા કહે છે.
પાત્રત્રહણ વિષયક અભિગ્રહના ચાર પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) માટીનું કે કાષ્ઠનું કે તુમ્બીનું પાત્ર જે અમુક પ્રકારનું હશે તે જ ગ્રહણ કરીશ. (૨) અથવા જે પાત્ર મેં દેખ્યું હશે તેને જ સ્વીકાર કરીશ, (૩)
श्री. स्थानांग सूत्र :03