Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१७६
स्थानाङ्गसूत्रे पराक्रमवृत्त्येत्यर्थः, गृहावासाद निष्क्रान्तःप्रत्रजितः निर्गतःसन् सिंहतया पराक्रमवृत्त्यैव विहरति-उद्यतविहारेण विहरति । इति प्रथमः ।१। तथा-एकः सिंहतया गृहावासाद् निष्क्रान्तः शृगालतया शृगालसदृशतया शिथिलवृत्त्येत्यर्थः विहरति । इति द्वितीयः । २ । तथा-एकः शृगालतया गृहाबासाद् निष्क्रान्तः सन् सिंहतया विहरति । इति तृतीयः। ३ । एकः शृगालतया गृहावासाद् निष्क्रान्तः श्रृगालतया विहरति । इति चतुर्थः । ४ । (१३) ।। सू० ३० ॥
पूर्व पुरुषाणां जात्यादि गुणैरश्वादिसाम्यमुक्तं, साम्प्रतमप्रतिष्ठानादीनामायामविष्कम्भादिप्रमाणेन साम्यमाह
मूलम् --चत्तारि लोगे समा पण्णत्ता, तं जहा-अपइट्ठाणे नरए १, जंबुद्दीवे २, पालए जाणविमाणे ३, सवदसिद्ध महाजो सिंहको जैसी वृत्तिसे-पराक्रमवृत्ति से गृहावाससे निष्क्रान्त होता है और ऐसी ही वृत्तिसे वह विहार करता है १ कोई एक पुरुष ऐसा होता है जो सिंहकी जैसी वृत्तिसे तो गृहायास से निष्क्रान्त होता पर वह शृगालकी जैसी वृत्तिसे-शिथिल वृत्तिसे-विहार करता है २ तथा कोई एक पुरुष ऐसा होता है जो शृगालकी जैसी वृत्तिसे शिथिल. वृत्तिसे-गृहावास से निष्क्रान्त होता है पर वह सिंहकी जैसी वृत्तिसे विहार करता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो शृगालकी जैसी वृत्तिसे ही तो गृहायास से निष्क्रान्त (प्रजित) होता है और शृगालकी जैसी वृत्तिसेही विहार करता है ४ (१३) ॥ सूत्र ३०॥
૧૩ માં સૂત્રમાં સૂત્રકારે પ્રવૃજિત પુરુષના ચાર પ્રકારનું કથન કરતી જે ચતુર્ભગી કહી છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
(૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી પરાકમ વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળે છે–પ્રત્રજ્યા અંગીકાર કરે છે અને એવી જ વૃત્તિથી વિહાર કરે છે.
(૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે સિંહના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે. પણ શિયાળના જેવી વૃત્તિથી (શિથિલ વૃત્તિથી) विडार ३३ छे.
| (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે જે શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે, પણ સિંહના જેવી વૃત્તિથી વિહાર કરે છે. () કે ઈ એક પુરુષ શિયાળના જેવી વૃત્તિથી ગૃહાવાસમાંથી નીકળી જાય છે અને શિયાળના જેવી વૃત્તિથી જ વિહાર કરે છે. એ સૂ ૩૦ છે
श्री. स्थानांग सूत्र :03