Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था० उ०३सू०३२ ऊर्वाधस्तियग्लोकस्थद्विशरीरजीवनिरूपणम् १८१ कायिकानां स्थूलत्रसानां च पृथिव्यादिरूपं प्रथमं शरीरं भवति, जन्मान्तरभावि च मानुषं शरीरं द्वितीयम् , तेषां द्वितीयभवे सिद्धिगमनादिति, ' उदारा' इति विशेषणेन तेजोवायुरूपाः सूक्ष्मास्त्रसा निराकृताः, तेषामनन्तरभवे मानुषत्वा. माप्त्या सिद्धिगतेरभावेन शरीरद्वयाधिकशरीरसम्भवात् । तथा-' उदारास्त्रसाः' इत्यनेन द्वीन्द्रियादित्रसानामुपस्थितावपि पञ्चेन्द्रिया एव वसा गृह्यन्ते, तेषामेव केषांचिदनन्तरभवे सिद्धिगमनात् , विकलेन्द्रियाणां त्वनन्तरभवे सिद्धयभा. वात् । तदुक्तम्-" विगला लभेज विरई ण हु किंचि लभेज्ज सुहुमतसा।" ऐसा है-कितनेक जीयोंके-पृथियीकायिकोंके अकायिकोंके वनस्पतिकायिकोंके और स्थूलत्रसोंके पृथिव्यादि रूप प्रथम शरीर तो होता ही है और द्वितीय शरीर जन्मान्तर भावी मनुष्य शरीर होता है क्योंकि ये द्वितीय भव में सिद्धिमें गमन करते हैं। " उदार" पदसे तेजस्कायिक वायुकायिक रूप सूक्ष्मत्रस इनका निराकरण किया गया है क्योंकि अनन्तर भयमें मानुषत्वकी अप्राप्ति से सिद्धि गतिकी प्राप्ति नहीं होने के कारण शरीर इससे भी अधिक शरीर इनमें सम्भवित होते है। " उदारास्त्रप्ताः" इस कथन से हीन्द्रियादिक त्रसोंकी उपस्थिति होने पर भी यहाँ पञ्चेन्द्रिय त्रस ही गृहीत हुए हैं क्योंकि इनमें से कित नेक त्रसोंका अनन्तरभवमें सिद्धि गतिमें गमन होता है। विकले. न्द्रियोंको तो अनन्तर भयमें भी सिद्धिगति प्राप्तिका अभाव रहताहै। उक्तं च "विगलालभेज्ज विरई"विकलेन्द्रिय जीय अनन्तर भवमें मनुष्य પંચેન્દ્રિય પ્રાણું સ્થૂલત્રસ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેટલાક ઇને પ્રવીકાયિકને, અપૂકાયિકને, વનસ્પતિકાયિકોને અને થુલત્રોને પૃથ્વી આદિ રૂપ પ્રથમ શરીર તે હોય છે જ, અને બીજું શરીર જન્માક્તર ભાવી મનુષ્ય શરીર હોય છે, કારણ કે તેઓ બીજા ભવે સિદ્ધિમાં ગમન કરે છે. આ ઉદાર ત્રસ” આ પદના પ્રયોગ દ્વારા તેજસ્કાયિક અને વાયુકાયિક ૩૫ સૂક્ષમ ત્રસનું નિરાકરણ કરવામાં આવ્યું છે, કારણ કે અનન્તર ભવમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ ન થવાને લીધે સિદ્ધિગતિની પ્રાપ્તિ નહીં થવાથી બે કરતાં પણ અધિક શરીરોને તેમનામાં સંદુભાવ હોઈ શકે છે. “ઉદારાબસા” આ પદના પ્રયોગ દ્વારા શ્રીન્દ્રિયાદિક ત્રસોની ઉપસ્થિતિ હોવા છતાં પણ અહીં પંચેન્દ્રિય ત્રસ જ ગૃહીત થયા છે, કારણ કે એ ત્રમાંના કેટલાક ત્રસેનું અનન્તર ભવમાં સિદ્ધિગતિમાં ગમન થાય છે. વિકલેન્દ્રિયામાં (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં) તે અનન્તર ભવમાં પણ સિદ્ધિ ગતિની પ્રાપ્તિને અભાવ જ રહે છે. કહ્યું પણ છે કે –
श्री.स्थानांगसूत्र:03