Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१८०
स्थानाङ्गसूत्रे
छाया-ऊर्चलो के खलु चत्वारो द्विशरोराः प्रज्ञप्ताः, तद्यथा-पृथिवीका यिकाः १, अप्कायिकाः २, वनस्पतिकायिकाः ३, उदारास्त्रसाः प्राणाः ।। . अधोलोके खलु चत्वारो द्विशरीराः प्रज्ञप्ताः, तद्यथा-एवमेव, एवं तिर्यग्लोकेऽपि । ॥ सु० ३२॥ ___टीका-"उलोगे णं" इत्यादि-ऊर्यलोके खलु चत्वारः-चतुःसंख्यका द्विशरीराः-द्वे शरीरे येषां ते तथा, प्रज्ञप्ताः, तद्यथा-पृथिवीकायिकाः-पृथिव्येव कायो येषां ते तथा १, अप्कायिकाः २, वनस्पतिकायिकाः ३, उदाराः-स्थूलाः असाः पश्चेन्द्रियत्रसाः प्राणाः-प्राणिनः । अयं भावः केषांचित्-पृथिव्यवनस्पति
अनन्तर कथित ईषत्प्रारभारा पृथिवी उर्ध्वलोकमें हैं इसलिये अब सूत्रकार उर्ध्व लोकके वर्णन से यह सूत्र कहते हैं
उड्ढलोगे णं चत्तारि विसरीरा इत्यादि ।। सूत्र ३२ ॥
ऊर्वलोक में चार दो शरीरबाले कहे गये हैं-जैसे-पृथिवीकायिक १ अप्कायिक २ वनस्पतिकायिक ३ और उदारत्रप्तप्राण ४ । __पुनश्च-अधोलोकमें चार दो शरीरवाले कहे गये हैं जैसे-पृथिवी. कायिक १ आदि इसी तरहसे तिर्यग्लोक में भी समझना चाहिये।
दो शरीर जिनके होते हैं ये दि शरीर हैं इनमें पृथिवीकायिक पृथिवी ही हैं काय जिन्होंका ये पृथिवीकायिक १ इसी तरहसे अपही काय जिन्होंको वे अप्कायिक हैं २ वनस्पतिही है शरीर जिन्होंका वे वनस्पतिकायिक हैं-एवं पंचेन्द्रिय प्राणी स्थूल त्रस हैं । इस कथनका भाय
પહેલાના સૂત્રમાં જે ઈશ્વત્થામ્ભારા પૃથ્વીની વાત કરવામાં આવી તે ઈષ આભારા પૃથ્વી ઉર્વીલોકમાં છે તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ઉર્ધ્વલેકનું ચાર સ્થાનકની અપેક્ષાએ કથન કરે છે–
"उढलोगे ण चत्तारि बिसरीरा” छत्यादि ३२ ઉદ્ઘલેકમાં નીચેના ચાર જીવોને બે શરીરવાળા કહ્યા છે.
(१) पृथ्वी४ि , (२) २५५४॥थि४, (3) पनपति मन (४) ઉદારત્રસપ્રાણુ.
(૧) પૃથ્વીકાયિક આદિ ઉપર્યુક્ત ચાર પ્રકારે જ સમજવા. એજ પ્રમાણે તિયશ્લેકમાં પણ એ જ ચાર ઇવેને બે શરીરવાળા સમજવા.
જેમને બે શરીર હોય છે તેમને દ્વિશરીરી કહે છે. જેમાં પહેલા પૃથ્વીકાયિકો કહ્યા છે. પૃથ્વી જ છે કાય જેની એવા જીવોને પૃથ્વીકાર્ષિક કહે છે. અપૂ (જળ)જ છે કાય જેમની એવા જીને અપૂકાયિક કહે છે. વનસ્પતિ જ છે કાય જેમની એવા જીને વનસ્પતિકાયિક કહે છે. અને
श्री. स्थानांग सूत्र :03