Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१४२
स्थानाङ्गसूत्रे इति दुष्पत्यानन्दः-उपकारिणा कृतमुपकारं नाभिमन्यते तथाविधो भवति १, तथा-एकः पुरुषो दुर्गतः दरिद्रः सन्नपि सुपत्यानन्दः-उपकृत जनकृतोपकारमन्ना भवति २। एकः सुगतो दुष्पत्यानन्दो भवति ३। एक सुगतः सुप्रत्यानन्दो भवति । ४ । (४)
" चत्तारि पुरिसजाया " इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-दुर्गतो नामैकः पुरुषो दुर्गतिगामी-दुर्गति-नरकादिगति गमिष्यतीति दुर्गतिगामी नरकतिर्यगादिकुगतिगमनशीलो भवति १॥ तथा-एको दुर्गतः सुग___ चतुर्थ सूत्रगत जो चार भंग प्रकट किये गये हैं-उनका तात्पर्य ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो दुर्गत होता है और बडी कठिनता से आनन्द को प्राप्त कराया जाता है ऐसा मनुष्य उपकारियोंके उपकार को नहीं मानता है तथा कोई एक पुरुष ऐसा होता है जो दुर्गत तो होता है पर उपकार करनेवाले के उपकारको मानता है २ कोई एक पुरुष ऐसा होता है जो सुगत धनादि संपन्न होता है पर वह दुष्पयत्यानन्द (आनन्दित) नहीं होता है ३ तथा कोई एक पुरुष ऐसा होता है जो सुगत भी होता है सुप्रत्यानन्द भी होता हैं उपकार करनेवाले के उपकारको मानने वाला भी होता है (४) __पांचवें सूत्रमें जो चार प्रकारके पुरुष कहे गये हैं-उनका सारांश ऐसा है कि एक पुरुष ऐसा भी होता है जो दुर्गत दरिद्र होता है और दुर्गतिगामि नरकादि गतिमें जावेगा ऐसा होता है १ नरक-तिर्यम्
ચોથા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્ગત હોય છે અને ઘણું મુશ્કેલીથી આનંદિત કરી શકાય એ હોય છે એ પુરુષ ઉપકારીઓના ઉપકારને જ માનતો નથી (૨) કઈ પુરુષ એ હોય છે કે જે દુર્ગત તો હોય છે પણ ઉપકારી જનેનો ઉપકાર માનનારા હોય છે. (૩) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત (ધનાદિથી સંપન) હોય છે, પણ ઘણું મુશ્કેલીથી ખુશ કરી શકાય એવો અથવા ઉપકારીને ઉપકાર ન માનનારે હોય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુગત પણ હોય છે અને સરળતાથી ખુશ કરી શકાય એ અથવા ઉપકારીને ઉપકાર માનનારો પણ હોય છે.
पायमा सूत्रना यार Hinने मापा – (१) पुरुष दुत (६२) પણ હોય છે અને દુર્ગતિગામી (નરકાદિ ગતિમાં જનારે) પણ હોય છે.
(નરક આદિ દુર્ગતિમાં જવાના સ્વભાવવાળા પુરુષને દુર્ગતિગામી કહે
श्री स्थानांग सूत्र :03