Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७२
स्थानाङ्गसूत्रे षजातानि भवन्ति, तद्यथा-कुलसम्मन्नो नामैको नो रूपसम्पन्नः १, रूपसम्पन्नो नामको नो कुल सम्पन्नः । २ । एकः कुलसम्पन्नोऽपि रूपसम्पन्नोऽपि ३। एको नो कुलसम्पन्नो नो रूपसम्पन्नः ४। (८) ___" कुलसंपण्णेण य जयसंपण्णेग य” इति–मुलसम्पन्नेन जयसम्पन्नेन च सह प्राग्वच्चतुर्भङ्गी वाच्या, तथाहि-चत्वारः कन्धकास्तद्वचत्वारि पुरुषजातानि ____ आठवें सूत्र में जो कुल सम्पन्न और रूप सम्पन्न पदोंको जोड़कर चतुर्भगी प्रकट की गई है वह इस प्रकारसे है-जैसे कोई एक कन्धक ऐसा होता है जो कुल सम्पन्न होता हुआ भी रूप सम्पन्न नहीं होता है १ कोई एक कन्धक ऐसा होता है जो रूप सम्पन्न होता हुआ भी कुलसम्पन्न नहीं होता है २ कोई एक कन्धक ऐसा होता है जो उभय सम्पन्न होता है ३ और कोई एक कन्यक इन दोनों से भी रहित होता है ४ इसी प्रकारसे पुरुष जात भी चार होते हैं जैसे कोई एक पुरुष ऐसा होता है जो कुल सम्पन्न होता हुआ भी रूप सम्पन्न नहीं होता है ४ इत्यादि (८) __९वें सूत्रमें जो कुलसम्पन्न और जय सम्पन्न पदोंको जोडकर चतु. भगी बनाई गई है वह इस प्रकार से है जैसे कोई एक कन्थक ऐसा होता है जो कुल सम्पन्न होता हुआ भी जय सम्पन्न नहीं होता है ? कोई एक कन्धक जय सम्पन्न होने पर भी कुलसम्पन्न नहीं होता है २
આઠમાં સૂત્રમાં કુલસંપન અને રૂપ સંપન્નના વેગથી કન્થક વિષયક જે ચાર ભાંગા કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે
(૧) કોઈ એક કન્યક એ હેય છે કે જે કુલસંપન્ન હોવા છતાં પણ રૂ૫સંપન્ન હોતો નથી. (૨) કેઈ એક કન્થક રૂપસંપન્ન હોય છે, પણ કલસંપન્ન હોતું નથી. (૩) કેઈ એક કન્જક કુળ અને રૂપ બનેથી સંપન્ન હોય છે અને (૪) કેઈ એક કન્જક કુળ અને રૂપ બનેથી રહિત હોય છે.
એજ પ્રમાણે દાન્તિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા-(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે કુળસંપન્ન હોય છે, પણ રૂપસંપન્ન હોતો નથી. બાકીના ત્રણ પ્રકારે જાતે જ સમજી લેવા.
- નવમાં સૂત્રમાં કુલસંપન્ન અને જયસંપાનના વેગથી કર્થીકના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) કેઈ એક કથક એવો હોય છે કે જે કુલસંપન્ન હોય છે, પણ જયસંપન હેત નથી. (૨) કેઈ જયસંપન્ન હોય
श्रीस्थानांगसूत्र:03