Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे गैर्व्याप्ततया विहरति-पिचरति । इति प्रथमः । १ । तथा-एकः आकीर्णः सन्नपि= वेगविनयादिगुणसम्पन्नोऽपि खलुङ्कतया-अविनीततया विहरति, इति द्वितीयः ।२। तथा-एकः खलुङ्क:-अविनीतः सन्नपि आकीर्णतया-आरोहकगुणाद् वेगादिगुणव्याप्ततया विहरति, इति तृतीयः । ३ । तथा-एकः खलुङ्क:-अविनीतः खलुङ्कतया-अविनीततया विहरति । इति चतुर्थः । ४ । (२)
अथ पुरुष नातदान्तिकमूत्रम्" एवामेव चत्तारि पुरिसजाया” इत्यादि-एयामेव-अनन्तरोक्तकन्थकवदेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-एकः पूर्व विनयशीलादिगुणैराकीर्णः व्याप्तः सन् पश्चादपि तैर्गुणैराकीर्णतया-व्याप्ततया विहरति । इति प्रथमो भङ्गः। १। तथा-एक आकीर्णः खलुङ्कतया विहरति । इति द्वितीयः।२। गुणों से सम्पन्न होता है और इसी तरह से यह चाल भी चलता है तथा कोई एक अश्व ऐसा होताहै जो विनय वेगादि गुणोंसे युक्त होता है पर चलने में अविनीत जैसी चालघाला होता है २ तथा कोई एक अश्व ऐसा होता है जो अविनीत होता हुआ भी चढनेवाले पुरुष के गुणके अनुसार अच्छी चाल से चलताहै ३ तथा कोई एक अश्व ऐसा होता है जो अविनीत ही होता है और अविनीत जैसी ही चाल से चलता है ४ इसी प्रकारसे कोई एक पुरुष ऐसा होताहै जो विनयशील आदि गुणों से सहित होता है और उसी तरह भी चाल चलता है, तथा कोई एक पुरुष ऐसा होता है जो विनय. शील आदि गुणोंसे युक्त हुआ भी. अविनीत की जैसी चाल चलता પ્રકારનું છે–(૧) કઈ એક કન્જક અશ્વ એ હોય છે કે જે વિનય, વેગ આદિ ગુણેથી યુક્ત હોય છે અને તેની ચાલ પણ વિનીત હોય છે. (૨) કઈ એક કન્થક એ હોય છે કે જે વિનય, વેગ આદિ ગુણેથી તે યુક્ત થાય છે પણ તેની ચાલ અવિનીત જેવી હોય છે. (૩) કેઈ એક કન્થક એ હોય છે કે જે અવિનીત હોવા છતાં પણ તેના પર સવાર થનાર પુરુષના ગુણુનુસાર સારી ચાલ ચાલનારો હોય છે. (૪) કેઈ એક કન્યક અશ્વ અવિનીત પણ હોય છે અને અવિનીત જેવી ચાલ ચાલનારો પણ હોય છે.
એજ પ્રમાણે દાર્શનિક પુરુષના પણ નીચે પ્રમાણે ચાર પ્રકાર સમજવા(૧) કેઈ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણોથી યુક્ત હોય છે અને તેની ચાલ પણ એજ પ્રકારની હોય છે. (૨) કેઈ એક પુરુષ વિનય, શીલ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં પણ અવિનીતના જેવી તેની ચાલવાની ઢબ હેય
श्री. स्थानांग सूत्र :03