Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६४
स्थानाङ्गसूत्रे पथादपि आकीर्णो भवति । इति प्रथमः । १ । तथा-एकः पूर्वमाकीर्णः पश्चात्तु खलुङ्क:-अविनीता विस्मृतशिक्षो भवति । इति द्वितीयः । २ । तथा-एकः पूर्व खलुङ्कः सन्नपि पश्चात् स आकीर्णः-शिक्षकशिक्षया विनयवेगादिगुणसम्पन्नो भवति । इति तृतीयः । ३ । तथा-एका पूर्वमपि खलुङ्गः पश्चादपि खलुङ्क एव भवतीति चतुर्थः । ४ । (१) जो चार प्रकारके कन्धक कहे गये हैं उनका स्पष्टार्थ इस प्रकार से हैकन्थक जातीय अश्व विशेष होता है इनमें कोई एक कन्धक अश्व ऐसा होता है जो पहिले भी वेगादि गुणों से युक्त होने के कारण आकीर्ण जातिवाला होता है, और पीछे भी वह आकीर्ण ही बना रहता है ? तथा-कोई एक कन्धक अश्व ऐसा होता है जो पहिले तो आकीर्ण वेगादि गुणोंसे युक्त होने के कारण जातिवाला होता है और बादमें वह खलुङ-अविनीत हो जाता है-विस्कृत शिक्षावाला हो जाता है २ तथा कोई एक कन्थक अश्व ऐसा होता है कि पहिले तो यह खलुङ-अविनीत होता है और बादमें अश्व शिक्षक की शिक्षासे विनय वेग आदि गुणोंसे सम्पन्न हो जाता है और कोई एक कन्यक अश्व ऐसा होता है जो पहिले भी खलुङ-अविनीत होता है और बाद में भी खलुङ्कअधिनीत ही बना रहता है ४ इस प्रकारके ये प्रथम सूत्रके चार भङ्ग हैं इसी प्रकारसे पुरुषजात भी जो चार कहे गये हैं-उनका सारांश પ્રકટ કરવામાં આવી છે. કન્યક જાતિને એક અશ્વવિશેષ હોય છે. તે અશ્વ સાથે પુરુષોની અહીં જુદી જુદી સરખામણી કરી છે.
પહેલા સૂત્રમાં જે ચાર પ્રકારના કથક કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું–(૧) કોઈ એક કન્યક એ હોય છે કે જે પહેલાં પણ વેગાદિ ગુણેથી યુક્ત હોવાને કારણે આકીર્ણ જાતિવાળો હોય છે અને પાછનથી પણ આકણે જ ચાલુ રહે છે.
(૨) કોઈ એક કન્થક એ હોય છે કે જે પહેલાં વેગાદિ ગુણોથી युक्त पाने २0 Imeg -तिपाजो उय छ, ५४ पाथी म मावि. નિીત અથવા વિસ્મૃત શિક્ષાવાળો) થઈ જાય છે. (૩) કોઈ એક કન્થક (અશ્વ) એ હોય છે કે જે પહેલાં તે ખલુંક (અવિનીત) હોય છે, પણ પાછળથી અશ્વપાલની તાલીમ મળવાથી વિનય, વેગ આદિ ગુણેથી સંપન્ન થઈ જાય છે. (૪) કેઇ એક કથક અશ્વ એ હોય છે કે જે પહેલાં પણ ખલુંક (અવિનીત) હોય છે અને પાછળથી પણ અવિનીત જ ચાલુ રહે છે.
श्री स्थानांग सूत्र :03