Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०४३० ३सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्मशीनि० १५१ मुनिः प्रतिमामतिपन्नः श्रमणोपासको वा । इति तृतीयः । ३ । तथा-एको नो परिज्ञातकर्मा भवति नापिच परिज्ञातसंज्ञः, सचासंयतः । इति चतुर्थत ।४। (१०)
" चत्तारि पुरिसजाया " इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः परिज्ञातकर्मा-सावधव्यापारकरणकारणानुमतिनिवृत्तो भवति, किन्तु परिज्ञातगृहाऽऽधासम्पवजितो नो भवति, स चाप्रवजितो गृहस्थः । इति प्रथमो भङ्गः । १ । तथा-एकः परिज्ञातगृहाऽऽवासो भवति किन्तु नो परिज्ञातकर्मा भवति, स च दुष्पवजितः । इति द्वितीयः । २ । तथा-एकः परिज्ञातजाननेवाला भी होता है और परिज्ञान संज्ञावाला भी होता है ऐसा वह प्रकृष्ट क्रियावाला मुनि होता है या प्रतिमा प्रतिपन्न श्रमणोपासक होनाहै ३ तथा कोई एक मनुष्य ऐसा होताहै न परिज्ञात का होता है और न परिज्ञात संज्ञावाला ही होताहै ऐसा वह मनुष्य असंयत होताहै। (१०) ____ग्यारहवें सूत्र में जो चार प्रकारके पुरुष कहे गये हैं उनका सारांश ऐसा है कि कोई ऐक पुरुष ऐसा होता है जो सावद्यव्यापारको स्वयं नहीं करता है दूसरों से भी नहीं कराता है और करनेवालोंकी अनु. मोदना भी नहीं करता है किन्तु प्रवजित नहीं होता है ऐसा वह अप. वजित गृहस्थ होता है १ तथा कोई एक मनुष्य ऐसा होता है जो अप्रत्रजित गृहस्थ तो होता है पर वह परिज्ञात कर्मा नहीं होता है सावद्यव्यापार को स्वयं करता है दूसरों से कराता हैं और करनेवालोंकी अनुमोदना करता है ऐसा मनुष्य दुष्प्रवजित होता है २ तथा પરિજ્ઞાન સંજ્ઞાવાળો પણ હોય છે. એવો જીવ પ્રકૃષ્ટ કિયાવાળો મુનિ હોય છે અથવા પ્રતિમાપ્રતિપન્ન શ્રમણોપાસક હોય છે. (૪) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જે પરિજ્ઞાત કર્યા પણ હેતે નથી અને પરિજ્ઞાત સંજ્ઞાવાળ પણ લેતા નથી. એ તે મનુષ્ય અસંયત હોય છે.
૧૧. માં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે, તે ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે –(૧) કોઈ એક પુરુષ એવો હોય છે કે જે પિતે સાવદ્ય વ્યાપારોમાં પ્રવૃત્ત થતો નથી, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવતે પણ નથી અને સાવદ્યવ્યાપાર કરવાની અનમેદન પણ કરતે નથી. છતાં પિત પ્રવ્રજિત થતું નથી. આવા પુરુષ અપ્રજિત ગૃહસ્થ હોય છે. (૨) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પ્રવજિત તે હોય છે પણ તે પરિજ્ઞાતકર્મા હોતા નથી તેથી તે પિતે સાવદ્ય વ્યાપાર કરે છે, અન્યની પાસે સાવદ્ય વ્યાપાર કરાવે છે અને સાવઘવ્યાપાર કરનારની અનુમોદના પણ કરે છે. એવો મનુષ્ય દુષ્ણવજિત હોય છે.
श्री. स्थानांग सूत्र :03