Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
१५२ कर्माऽपि परिज्ञातगृहाऽश्वासोऽपि भवति, स च साधुः । इति तृतीयः । ३ । तथाएको नोपरिज्ञातकर्मा नोपरिज्ञातगृहाऽऽवासश्च भवति, स चासंयतः । इति चतुर्थः । ४ । (११)
" चत्तारि पुरिसनाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एकः पुरुषः परिज्ञातसंज्ञो भवति विशिष्ट गुणस्थानकत्यात् , किन्तु नो परिज्ञातगृहाऽऽवासः-त्यक्तगृहाऽऽचासो न भवति, गृहस्थत्वात्, स च प्रतिमाधारी श्रापकः । इति प्रथमो भङ्गः । १ ।
तथा-एकः परिज्ञातगृहाऽऽवासः-त्यक्तगृहाऽऽवासो भवति संयतत्वात् , किन्तु नो परिज्ञातसंज्ञः-त्यक्ताऽऽरम्मो न भवति अमायितत्वात् , स च दुप्पत्रकोई एक मनुष्य ऐसा होता है जो परिज्ञात कर्मा भी होता है सायद्य व्यापारको स्वयं नहीं करता है दूसरोंसे भी नहीं कराता है तथा करनेवालोंकी अनुमोदना भी नहीं करता है-और परिज्ञात गृहावास भी होता है प्रबजित नहीं होता है ऐसा वह साधु होता है तथा कोई एक मनुष्य ऐसा होता है जो न परिज्ञात कर्मा भी होता है और न परिज्ञातगृहायास भी होता है ऐसा वह असंयत होता है । (११)
बारहवें सूत्र में जो चार प्रकारके पुरुष कहे गये हैं उनमें कोई एक पुरुष ऐमा होताहै जो विशिष्ट गुणोंका स्थानक होनेसे परिज्ञात संज्ञावाला होता है किन्तु गृहस्थ होनेसे वह तो परिज्ञात गृहावास-त्यक्त गृहावासयाला नहीं होता है ऐसा वह प्रतिमाधारी श्रावक होता है १ तथा कोई एक मनुष्य ऐसा होता है जो परिज्ञातगृहावास होता
(૩) કેઈ એક મનુષ્ય એ હોય છે કે જે પરિજ્ઞાત કમ પણ હોય છે એટલે કે પિતે સાવધ વ્યાપાર કરતો નથી, કરાવતો નથી અને કરનારને અનુદતે પણ નથી પરિજ્ઞાત હાવાસ પણ હોય છે–પ્રજિત હોય છે એવો તે સાધુ હોય છે.
(૪) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાતકમાં પણ હોત નથી અને પરિજ્ઞાત ગૃહાવાસ પણ હોતો નથી એ તે અસંવત હોય છે. (૧૧)
બારમાં સૂત્રમાં જે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે તેનું હવે સ્પષ્ટીકરણ ३२यामा मावे छे--
(૧) કોઈ એક પુત્ર એવો હોય છે કે જે વિશિષ્ટ ગુણોનું સ્થાનક હેવાને લીધે પરિજ્ઞાત સંજ્ઞાવાળો હોય છે, પણ ગૃહસ્થ હોવાને કારણે તે પરિજ્ઞાત ગૃડાવાસ (ત્યક્ત ગૃહાવાસવાળે) હેતો નથી. પ્રતિભાધારી શ્રાવકને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે
श्री.स्थानांगसूत्र:03