Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
अनन्तरं चतुर्थभङ्गे उभयानुपकारी मोक्तः, स च दुर्गत एव भवितुमर्हतीति दुर्गतं निरूपयितुमाह - " चत्तारि पुरिसजाया " इत्यादि स्पष्टम् नवरम्एकः पुरुषो दुर्गतः - पूर्व धनहीनत्वात् ज्ञानादिरत्नहीनत्वाद्वा दरिद्रः स एव पश्चादपि दुर्गतः, अथवा - पूर्व द्रव्यतो दुर्गतः पश्चाद् भावतो दुर्गतो भवतीति प्रथमो भङ्गः | १ | एवं शेषभङ्गत्रयं बोध्यम् । तत्र केवलं सुगतः - द्रव्यतो धनसम्पन्नः, भावतस्तु ज्ञानादिरत्नसम्पन्नः सुगतपदेन बोध्यः । ४ । (२)
9
१४०
पूर्व दुर्गत उक्तः, स च कश्चिद् व्रती भवितुमर्हतीति दुर्गतसूत्रं निरूपयितुमाह - " चत्तारि पुरिसजाया " इत्यादि - स्पष्टम्, नवरम् - एकः पुरुषः दुर्गतः -
यहाँ चतुर्थ भङ्ग में जो दोनोंके अनुपकारी कहा गया है वह दुर्गता ( दरिद्र) ही हो सकता है अतः अब सूत्रकार उस दुर्गतकी निरूपणा करते हुए कहते हैं कि कोई एक पुरुष ऐसा होता है जो पहिले से ही धन हीन होता है अथवा ज्ञानादि रूप रत्नसे रहित होता है दरिद्र होता है और आगे चलकर भी ऐसा ही बना रहता है अथवा पहिले जो दुर्गत द्रव्य की अपेक्षा दरिद्र होता है बाद में भावकी अपेक्षा भी वह दुर्गत बन जाता है ऐसा वह पुरुष द्वितीय सूत्रगत प्रथम भंग में गिना गया है इसी प्रकार से शेष भंगत्रय भी कथित कर लेना चाहिये सुगत सुगत नामका जो यहां भंग है उसका तात्पर्य ऐसा है कि कोई एक ऐसा होता है जो द्रव्यसे सुगत संपन्न होता है और ज्ञानादि रत्नरूप भाव से भी संपन्न होता है (२)
અહી' ચેાથા ભાંગામાં જે ખન્નેના અનુપકારી પુરુષ કહ્યો છે તે દુતા જ હાઇ શકે છે. તેથી હવે સૂત્રકાર તે દુતની પ્રરૂપણા કરે છે—
કે!ઇ એક પુરુષ એવેા હોય છે કે જે પહેલેથી જ ધનહીન હાય છે અથવા જ્ઞાનાદિ રૂપ રત્નાથી રહિત હાય છે-દરિદ્ર હાય છે-અને ભવિષ્યમાં પણ એવા જ ચાલુ રહે છે અથવા પહેલાં જે દ્રવ્યની અપેક્ષાએ ફુગ ત હાય છે તે પાછળથી ભાવની અપેક્ષાએ પણ દુત ખનીજાય છે. એવા પુરુષના ખીજા સૂત્રના પ્રથમ ભાંગામાં સમાવેશ થાય છે. એજ પ્રમાણે ખાકીના ત્રણ ભાંગાના ભાવાય પણ સમજી લેવે,
અહી “ સુગત-સુગત ” નામના જે ભાંગેા છે તેના ભાવાથ નીચે પ્રમાણે છે—કોઈ એક પુરુષ એવે! હાય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પશુ સુગત સંપન્ન હાય છે અને જ્ઞાનાદિ રત્નરૂપ ભાવથી પણ સપન્ન હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩