Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०४३०३सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भङ्गीनि० १३९ मानन्दसन्दोहमापकत्वात् । इति द्वितीयो भङ्गः । २ । तथा-एकः पुरुषः आत्मम्मरिः परमरश्च भवति, स च स्वपरार्थकारी स्थविरकल्पिकः, तस्य विहितानुष्ठानेन स्वार्थकारित्वाद् विधिवत् सिद्धान्तदेशनया च परार्थकारित्वात् । इति तृतीयः । ३ । तथा-एको नाऽऽत्मम्भरिन च परभरः, सचोभयानुपकारी मुग्धचुदिः कोऽपि पुरुषः । यदा-यथाच्छन्दः । इति चतुर्थः ४। इदं भङ्गचतुष्टयं लोकोत्तरपुरुषमपेक्ष्य । लौकिकपुरुषापेक्षयाऽपि यथायोग्यं भङ्गचतुष्टयं योजयितव्यम् । । ४ । (१) समाप्त हो जाते हैं और ये दूसरों को परमानन्द संदोह के प्राप्त करने चाले होते हैं। तृतीय भंग में स्वपरार्थकारी स्थविकल्पिक आता है क्योंकि धार्मिक अनुष्ठानों से यह अपना भी भला करता है और विधिवत् सिद्धान्तकी देशना द्वारा अन्य जीवोंका भी भला करता है । चतुर्थ भंगमें स्वपर अनुपकारी कोई भी मुग्ध बुद्धिवाला (विवेक रहित) पुरुष आता है क्योंकि ऐसा पुरुष न आत्मभरि होता है और न परका हित साधक होता है अथवा जो स्वेच्छाचारी होता है वह भी इस भंगके अन्तर्गत होता है ये इस प्रकार के चार भंग लोकोत्तर पुरुषकी अपेक्षा से व्याख्यात किये हैं । पर जो लौकिक पुरुष हैं उनकी अपेक्षा से भी इनका यथायोग्य व्याख्यान करना चाहिये (१) આવી જાય છે કારણ કે તેઓ સ્વાર્થ સાધક હેતા નથી પણ પરાર્થસાધક હોય છે પરમાનન્દ સંદેહ (સમૂહ) પ્રાપ્તિ કરાવનારા હોય છે.
ત્રીજા ભાંગામાં સ્વાર્થ સાધક અને પરાર્થ સાધક સ્થવિર કલ્પિકને ગણાવી શકાય છે, કારણ કે ધાર્મિક અનુષ્ઠાનેથી તેઓ પોતાનું પણ ભલું કરે છે અને સિદ્ધાન્તની દેશના દ્વારા અન્ય જીવોનું પણ ભલું કરે છે.
સ્વપર અનુપકારી કઈ પણ મુગ્ધ બુદ્ધિવાળા (વિવેક રહિત) પુરુષને ચોથા ભાંગામાં સમાવેશ થાય છે કારણ કે તે પુરુષ આત્મભરિ (સ્પાઈ સાધક–પિતાનું હિત સાધનારે) પણ હોતું નથી અને અન્યનું હિત સાધ. નારે પણ હોતું નથી. અથવા જે રવેચ્છાચારી (સ્વછંદી) હોય છે તેને પણ આ ભાંગામાં સમાવેશ થાય છે. લોકેત્તર પુરુષોની અપેક્ષાએ આ ચાર ભાંગાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લૌકિક પુરુષની અપેક્ષાએ પણ આ ચાર ભાંગાનું યથાગ્ય કથન થવું જોઈએ,
श्री. स्थानांग सूत्र :03