Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुपाटीका स्था०४ १०१सू०९१ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भशीनि० १४७ __ " चत्तारि पुरिसजाया ” इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तयथा एकः पुरुषः पूर्वतमः-दुराचारितया मलिनस्वभावो भवति, स पश्चात् तमोबल प्ररञ्जन:-तमोऽधकार एव वलं तमोवलं, यद्वा-तमो मिथ्याज्ञानमेव बलं तमोबलं, तत्र परज्यते= अनुरक्तो भवतीति तथा=मिथ्याज्ञानरतिकरः, रात्रिचरश्चौरो वा, यद्वा-तमएय बलं यस्मिन् यस्य वा स तमोबला=असदाचारी मिथ्याज्ञानी रात्रिचरश्चौरो वा, तत्र प्ररज्यत इति तमोबलप्ररञ्जनः-मिथ्याज्ञानिषुचौरेषु वाऽनुरागवान् । इति प्रथमः । १। सूर्यादिका प्रकाश ही है बल जिसका ऐसा होता है अथवा-सूर्यादि के प्रकाश होने पर है बल जिसका ऐसा होता है ऐसा वह पुरुष सदा. चारी ज्ञानी या दिवसचारी होता है (८) ___आठवें सूत्र में जो पुरुष चार प्रकार के कहे गये हैं-उनका सारांश ऐसा है-कोई एक पुरुष ऐसा होता है जो पहिले से तमः-दुराचारी होने से मलिन स्वभायवाला होता है और पीछे भी तमोबल प्ररञ्जन अन्धकार रूप बल में या मिथ्याज्ञान रूप बलमें ही बना रहता है या मिथ्याज्ञानमें रति करनेवाला बना रहता है ऐसा वह जीव या तो मिथ्यादृष्टि होता हैं या रात्रिचर-चौर होता है अथवा-तम ही है बल जिसमें-या तमही है बल जिसका ऐसा वह मनुष्य तमोषल है ऐसा यह तमोबल मनुष्य असदाचारी मिथ्याज्ञानी या रात्रिचर-चौर होता है इस तमोवल में जिसका अनुराग होता है वह तमोबल परञ्जन है ऐसा तमोयल प्ररञ्जन मिथ्याज्ञानियों में तथा चोरोंमें अनुराग रखने પ્રકાશ થતાં જ જેને બળ પ્રાપ્ત થાય છે એવા પુરુષને જ્યોતિર્બલ સંપન્ન કહે છે. એ તે પુરુષ સદાચારી જ્ઞાની અથવા દિવસચારી હોય છે.
આઠમાં સૂત્રમાં નીચે પ્રમાણે ચાર પ્રકારના પુરુષે કહ્યા છે–(૧) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલેથી જ તમ સંપન્ન (દુરાચારી) હોવાથી મલિન સ્વભાવવાળ હોય છે અને પાછળથી પણ તમોબલ પુરજન (
તબલ પ્રજવલન) એટલે કે અંધકારરૂપ બલથી અથવા મિથ્યાજ્ઞાન રૂપ બલથી સંપન્ન રહે છે એટલે કે મિથ્યાજ્ઞાનમાં જ રત રહ્યા કરે છે. એ જીવ કાં તે મિચ્છાદષ્ટિ હોય છે, અથવા રાત્રિચર એર હોય છે. અથવા તોબલને અર્થ આ પ્રમાણે પણ છે–તમ (અંધકાર)જ છે બળરૂપ જેમાં અથવા તેમ જ છે બળ જેનું એવા મનુષ્યને તોબલ સંપન કહે છે. એ તે તમોગલ. સંપન્ન મનુષ્ય અસદાચારી, મિથ્યાજ્ઞાની અથવા નિશાચર (ચાર) હોય છે. આ તબલમાં જેને અનુરાગ હોય છે તે પુરુષને તમેબલ પ્રરંજન કહે
श्री. स्थानांग सूत्र :03