Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०४३०३ सू०२९ चतुविधपुरुषजातविषयकचतुदशचतुर्भङ्गीनि० १४१ दरिद्रः सन् दुर्वतः-असम्यग्नतो भवति, यद्वा-' दुव्बए' इत्यस्य दुर्व्यय इत्यर्थः, स चाऽऽयनिरपेक्षव्ययः, यद्वा-कुस्थानव्यय इति प्रथमो भङ्गः । १। तथा एका पुरुषो दुर्गतः सन् सुव्रतः-निरतिचारनियमो भवति, यद्वा-मुव्ययः-सुस्थाने समुचितव्ययकारको भवति । इति द्वितीयः । २। तथा-एकः सुव्रतः सन् दुव्रतो दुर्व्ययो वा भवति, इति तृतीयः । ३। तथा-एकः सुव्रतः सुव्ययो वा सन् पश्चा. दपि सुव्रत एव सुव्यय एव या भवति । इति चतुर्थः । ४ । (३) __ " चत्तारि पुरिसजाया" इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-एको दुर्गतः सन् दुष्प्रत्यानन्दः-दुःखेन प्रत्यानन्यते-आनन्द प्राप्यत
तृतीय सूत्रगत जो चार भंग हैं दुर्गत दुव्रत आदि रूपसे कहे गये हैं उनका तात्पर्थ ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो दरिद्र होता है और सम्यग व्रतसे रहित भी होता है अथवा-" दुव्वए" की संस्कृतच्छाया “दुर्व्यय" ऐसी भी होती है ऐसा व्यक्ति आय निरपेक्ष व्यय करता है अथवा-कुस्थान में व्यय करता है। कोई एक व्यक्ति ऐसा भी होता है जो दुर्गत होता हुआ भी नियतिचार नियमवाला होता है अथवा-सुस्थानमें समुचित व्यय करनेवाला होता है अथवा अपनी आमदनीके अनुसार व्यय करताहै तथा कोई एक मनुष्य ऐसा होता है जो सुव्रत संपन्न होकर भी दुर्व्ययकारक सायच व्यापार में द्रव्यादि लगानेवाला होता है और कोई एक पुरुष ऐसा होता है जो सुव्रत संपन्न ही होता है और सुव्ययकारक भी होता है (३)
ત્રીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) દુર્ગત–દુતને ભાવાર્થ કેઈ એક પુરુષ એ હોય છે કે જે દરિદ્ર પણું હોય છે અને સમ્યગુબતથી २लित ५५ डाय छे. अथ। “दुब्बए" मा पनी संस्कृत छाया "दुर्व्यय" દુર્વ્યય થાય છે. આ સંસ્કૃત છાયા પ્રમાણે આ ભાંગાને નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે–એઈ પુરુષ એ હોય છે કે જે પિતાના ધનને દુર્વ્યય કરે છે અથવા આવકને વિચાર કર્યા વિના ખર્ચ કરે છે, અને સમ્યગુવ્રતથી પણ રહિત હોય છે. (૨) કોઈ એક પુરુષ એ હેાય છે કે જે દુગત હેવા છતાં પણ નિરતિચાર નિયમવાળો હોય છે, અથવા સુસ્થાનમાં સમુચિત વ્યય કરનારે હોય છે અથવા પોતાની આમદાની પ્રમાણે વ્યય કરનારો હોય છે. કઈ એક પુરુષ એ હોય છે કે જે સુવ્રત સંપન્ન હોવા છતાં પણ દુર્થય કારક સાવદ્ય વ્યાપારમાં દ્રવ્યાદિને વ્યય કરનારે હોય છે (૪) કેઈ એક પુરુષ એવો હોય છે કે જે સુવ્રત સંપન્ન પણ હોય છે અને સુવ્યયકારક પણ હોય છે.
श्री. स्थानांग सूत्र :03